________________
મેહન–ના, હું જાણતો નથી, અને તે સમજા
નાથાલાલ –જે કેઈન આપ્યા વિના લઈ લેવું, તે ચેરી કહેવાય છે, અને તે ઉપરથી તેનું બીજું નામ અદત્તાદાન કહેવાય છે. આ
મોહન–કેઈના આપ્યા વિના લેવાથી એટલું બધું પાપ કેમ લાગે ?
નાથાલાલ–પિતાની મનગમતી ચીજને કઈ ચેરી જા એટલે તે ઉપરના રાગને લઈને માણસનું મન દુખાય છે, અને તેથી ચેરનાર માણસને પાપ લાગે છે. માટે કોઈએ કદિ પણ ચેરી કરવી નહિ. ચોરી કરવાથી આ લેકમાં અને પરલોકમાં દુખી થવાય છે.
મેહન–ભાઈ નાથાલાલ! હવે હું સમજ્યો. હું કદિ પણ ચોરી કરીશ નહિ. આજ તે મને બહુ શીખામણની વાત કહી, તેથી હું તારે પાડ માનું છું.
સારધ. મેહનલાલે જેમ નાથાલાલ પાસેથી બેધ લઈ ચોરી ન કરવાનો નિશ્ચય કર્યો, તેમ બધા છોકરાઓએ તે નિશ્ચય કરે જોઈએ.