________________
1,
5 =
,
આ માસ્તરે બધા છોકરાને ઊભા કરીને કહ્યું – છોકરાઓ ! તમે બધા આ ઝવેરચંદને દાખલે લેજે. તેની જેમ સાચું બોલવાની ટેવ રાખજે. આપણાથી કંદિ ખરાબ કામ થઈ ગયું હોય, તે પણ જે સાચેસાચું હોય, તે કહી દેવું તેમાં ખાસ કરીને પિતાને ધર્મ ગુરૂ, શિક્ષક કે માબાપની આગળ તે કદિ પણ છેટું બોલવું જ નહિ, જે છેક સાચું બોલે છે, તેની ઉપર બધા પ્રીતિ રાખે છે. કદિ તેનામાં બીજા ગુણ હેય, તેપણ છેટું બેલનારની ઉપર બધાને અભાવ થાય છે. આ ઝવેરચંદ મંદ બુદ્ધિને છે, તે પણ તે સાચું બોલનારે છે, તે તેની ઉપર મને પ્રેમ આવે છે, અને આ પ્રેમચંદ ભણવામાં હશિયાર છે, પણ તેનામાં જૂઠું બોલવાની કુટેવ છે, તેથી મેં તેને છેલ્લે કાઢયે છે, માટે દરેક છોકરાએ સાચું બોલવાની ટેવ રાખવી.
-
સારબંધ. ઝવેરચંદની જેમ સાચું બેલનારા છોકરાને માન મળે છે, અને પ્રેમચંદની જેમ ખોટું ખેલનારા છોકરાનું અપમાન થાય છે.
સારાંશ પ્રશ્નો, ૧ ઝવેરચંદ કે છોકરો હતો ? ૨ પ્રેમચદમાં શી કુટેવ હતી ?
*
*