________________
પ દયાળજીના કહેવાથી ગંગારામને કેવી અસર થઈ હતી? ૬ જિન ભગવાની કેવી આજ્ઞા છે ?'
'
"
પાઠ ૬ હો. - જીવ દયા વિષે.
પાઇ. જગમાં ઝીણું જનમે રજત, '. પળમાં ઉપજે પળમાં અંત - પૃવી જળને વાયુ ઘાસ, તેમાં ફરતા જંતુ ખાસ. ૧ શ્રાવક તેની રક્ષા કરે, જતના સાથે ડગલું ભરે; એજ અહિંસા ધર્મ પ્રમાણ, એ જિનવરની આજ્ઞા જાણ ૨ પાપી હિંસા કરતા ફરે, : ધમી શ્રાવક તેથી ડરે
જીવ દયાના પાળક જેહ, ગણવા શ્રાવક સઘળા તેહ ૩.
*
*
'
'
.
- ૧ પેદા થાય છે, તે જીવ. ૩ નાશ પામે છે.
:
: