________________
જેવી રીતે બીજાના મારથી આપણને વસમું લાગે, તેવી રીતે બધાં પ્રાણીને વસમું લાગે, માટે કઈ પણ જીવને માર નહિ, કે બીજું દુઃખ દેવું નહિ. દયાળજી ! તને આવી સમજણ કેણે પાડી ? દયાળજીએ કહ્યું, હું શ્રાવકને કરે . અમારા ધર્મમાં જીવદયાને માટે બહુ બોધ લખેલે છે. કેઈ પણ જીવને પિતે માર નહિ, બીજાની પાસે મરાવ નહિ, અને બીજા મારતા હોય, તેને વખાણવું નહિ. એવી જિન ભગવાનની આજ્ઞા છે. ગંગારામે કહ્યું, ભાઈ દયાળજી ! હવેથી હું કદી પણ કઈ જીવને મારીશ નહિ, અને દુઃખ આપીશ નહિ
સારધ,
..દયાળજીની પેઠે દરેક શ્રાવકના છોકરાએ પિતાના મનમાં દયા રાખવી જોઈએ, અને ગંગારામની પેઠે બીજાના કહેવાથી પિતાની કુટેવ છોડી દેવી જોઇએ. આ
સારાંશ પ્રશ્નો. ૧ ગંગારામ કે છોકરો હતો ? ૨ ગંગારામને કેવી ટેવ હતી ? ૩ દયાળજી કે છોકરો હતો? ૪ દયાળજીએ ગંગારામને શું કહ્યું હતું ? તે કહો.
તે