________________
૧૨૦
જૈન ચિત્રકલ્પમ હે ઈ. (૧૭) સફેદ ટાંક ૭,અંબા રંગ ટાંક ૧ અરગજા રંગ હોઈ (૧૮) પેઆવડી (પીઉડી) ટાંક ૨, પિથી ટાંક –ચાષા રંગ હેઈ, (૧૯) સફેદ ટાંક ૩, યાવડી ટાક ૧,–ગોહે રંગ હુઈ તે ઘાલિઇ ત્યારે કાઠી રંગ હુઈ. (૨૦) સફેદે સિંદુર બેલીઈ–મુગલી રંગ હઈ. (૨૧) ગેસ સફેદ ભૂલીઈ -મુગલી રંગ હુઈ. (૨૨) સફેદે માવડી ભેલીઈગેરે રંગ (ઈ. (૨૩) સિંદુર હરતાલ ભેલીઈ-ગેહું રંગ હુઈ. (૨૪) પેવરી (પીઉડી) મુલી ભેલીઈ-નીલો રગ (ઈ. (૨૫) હરતાલ ગુલી બેલીઈ અંબપત્ર રંગ હુઈ (૨૬) સફેદ ગુલી બેલીઈઆસમાની રંગ હઈ. (૨૭) સફેદ પેવરી ગેસ ભેલી ઈજટા રંગ હઈ. (૨૮) સિંદુર ખાવડી બેલીઈ–નર રંગ હુઈ. (૨૯) સફેદ ગુલી સિંદુર ભેલીઈ-અબજિ રંગ હુઈ. (૩૦) સફેદ હરતાલ ગુલી બેલીઈ-હસ્તિ રંગ હુઈ (૩૧) સફેદે સિંદુર હરતાલ મેલી ઈહસ્તિ રંગ હુઈ. (૨) ગુલી સ્યાહી સિંદુર હરતાલ સફેદ લી–પેવરી રંગ હઈ. ઈતિ સમાપ્ત.”
ઉપરોક્ત ચિત્રકામ માટે ઉપયોગી રંગોની નેધનું જૂનું પાનુ જૈન મૂર્તિઓની અંગરચના કરવામાં નિપુણ મારા શિષ્ય મણિલાલ લક્ષ્મીચંદ પાડે પાસેથી મળ્યું છે.
“ચિત્રામણના રંગની વિધિઃ (૧) પહાડનો વા (રંગ)–મિમિ, વાની. (૨) ભભુતીના રંગ ગુલી, ખડી, થેડે અળ. (૩) મેઘવર્ણ–ગુલી, ખડી. (૪) વેંગણીઓ રગ–ગુલી, અબતે. (૫) ધૂમ્રને ર–ગુલી થાડી, ખડી, અળતો ડો. (૬) પિસ્તાને રંગ-ખડી, સિંદુર, થડે અળ. (૭) ગોરે રંગ–ખડી, સિંદુર, અળવો. (૮) ધંધલા પહાડી–ગુલી થેડી, ખડી, અળતે અલ્પ. (૯) ઘઉને ગ–હરતાલ, સિંદુર, ખડી. (૧૦) કાળો રીંગણીઓ ર–ગળી ઘણી, અળ.
ડે. (૧૧) નીલ ચાસને ગ–ટીકડી, જગાલ. (૧૨) ને રંગ–હરનાલ, સફે. (૧૩) નીલા રંગ-ગળી, હરતાલ. (૧૪) ગુલાબી રંગ–સફેદ, અતિ. (૧૫) ગડી નીલા–ટીકડી, ગુલી.
આ રંગેના પ્રકારમાં જ્યાં માપ લખ્યું નથી તે ઘણું, થાઈ તે થે, બીજુ તેલ-માપ લખ્યું નથી તે કારીગરને ઠીક પડે તેમ લે. તેલ હોય પણ રગ ન હોય તે ફર પડે".
ચિત્રરંગાનું આ પાનું અમને અમારા લેખકરત્ન શ્રીયુત ગોવર્ધનદાસ લમીબંકર ત્રિવેદીના સંગ્રહમાંથી મળ્યું છે.
[૬] પૃષ્ઠ ૫૫માં “લેખકના સાધન' વિભાગમાં અમે લેખકને પુસ્તકલેખનમાં ઉપયોગી સાધનને લગતો “ી ૧ સંગર ૨ રા' ક આપ્યો છે તેને લગભગ મળતું એક કવિત મળી આવ્યું છે, જે અહી આપીએ છીએ:
“મસી-કાજલ' માંહિ મેલી ૧, ઘાલ “કાચલી’ ધાતિ ૨. કટકે એક કાબલિ' ગ્રહ ૩, “કાલિ' ગુજરાતિ ૪. સુરંગ “કાબી’ સમી ૫, “કાંઠારી લેખણ કાલિ ૬. “કો’ ઊંચે કરે છે, “કડિ બેવડી વાલિ ૮. કરી નીચી “કલાઈ ૯, કરી કર બે ૧૦ ને “કીકી' ભલે ૧૧. ઈગ્યાર “કકા’ વિન એક ઠ, અક્ષર એક ન નીકલે. ૧.