________________
પી
પૂર્તિ
[૧] ‘જૈન લેખનકળા’વિષયક નિબંધના પૃષ્ઠ ૩૫માં ‘એળિયું—તેની બનાવટ અને ઉત્પત્તિ’ વિભાગમાં અમે જણાવ્યું છે કે ‘આળિયા’ને મારવાડી લહિયાઓ કાંટિયુ' એ નામથી આળખે છે, પણ એનેા વાસ્તવિક અર્થ શે! છે એ સમજાતું નથી.' આ સંબંધમાં અમારા માનીતા લેખક શ્રીયુત ગાવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીનું કહેવું છે કે ‘કાંટ’ના અર્થ ‘વિભાગ' થાય છે. જે સાધનથી લખવા માટે પાનામાં ફ્રાંટ-વિભાગ-લીટીએ દારી શકાય એ સાધનનું નામ ાંટિયુ’.
[૨] પૃષ્ઠ ૩૮માં ‘તાડપત્ર ઉપર લખવાની શાહી'ના પ્રથમ પ્રકાર'માં ‘સીમં=કસીસું’ એટલે ‘હીરાકસી' સમજવું.
[૩] પૃષ્ઠ ૪૧ની ટિપ્પણી નં. ૫૬માં અમે ‘સ્વાગના' અર્થ ‘ટંકણખાર’ આપ્યા છે તેને બદલે કેટલાક ‘ખિંડયા ખાર' એમ પણ કહે છે. આ બંને ખાર ગરમી ને પવનથી ફુલાવેલા સમજવા, [૪] પૃષ્ઠ ૪૫માં હિંગળાકને ધાવા માટે અમે ‘સાકરના પાણી’ના પ્રયાગ જણાવ્યા છે તેને બદલે ‘લીંબુના રસ’થી ધાવાના પ્રયાગ વધારે માફક છે એમ અમારા લેખક કહે છે. વિંગાકમાં પારા હાઈ લખતી વખતે ગુરુપણાને લીધે હિંગળાક સાથે પારા એકદમ નીચે ઊતરી પડે છે. એ પારા અશુદ્ધ હાઈ કાળાશપડતા દેખાય છે. લીંબુને રસ એ અશુદ્ધ પારાને શુદ્ધ બનાવે છે જેથી તેમાની કાળાશ નાબુદ થઇ જાય છે. પરિણામે હિંગળાક શુદ્ધ અને લાલ સુરખ બની જાય છે. [૫] ગૃહ ૪૬-૪૭માં ‘ચિત્રકામ માટે રગા’ વિભાગમા અમે રગેાની બનાવટના કેટલાક પ્રકારે। આપ્યા છે તે કરતાં વધારાના બીજા ઘણા પ્રકારો અમને મળા આવ્યા છે જે આ નીચે આપીએ છીએ
“અથ ચીત્રામણમાં રંગ ભર્યાંની વિધિઃ ॥
(૧) મફ્રેશ ટાક ૪, પાવડી (પીઉડી) ટાંક ૧, સિંદુર ટાંક ના—ગેરે રંગ હાઈ. (૨) સફેદ ટાક ૪, પૌથી ગલી ટાક ૧—પારીક રંગ હોઈ. (૩) સિંદુર ટાંક ૧, પાવડી ઢાંક ગા~~ નારંગી રંગ હાઈ. (૪) હરતાલ ઢાંક ૧, ગુલી ટાક બા—નીક્ષેા રંગ હાઈ. (૫) સફેદેા ટાંક ૧, અળતા ઢાંક ૧૫-ગુલાબી રગ હૈઈ. (૬) મ્યાઉડી (પીઉડી) ટાંક ૧, ગુલી ટાક ૧—પાન રગ હાઈ (૭) સર્ફા ટાક ૧, ગલી ઢાંક ૧—આકાશી રંગ હાઈ. (૮) સફેદો ટાંક ૧, મિદુર ટાંક ૧~~ ગાડુ રગ હાઇ. (૯) સિંદુર ટાંક ૧, સફેદો ટાક ૪, પોથી ટાંક ૧—ગાડુ રંગ ડાઈ. (૧૦) જંગાલ ટાક ૧, ખાવડી ટાંક ૧—સુયાપંપા રંગ હાઇ. (૧૧) અમલસારા ગંધક તાક ૪, ગુલી ટાક ૨-~~ આસમાની રગ હાઈ. (૧૨) હિંગુલ ટાક ૧, ગુલી ઢાંક ૨, પાથી રિત ૧, સફેદે ટાક ૧—વેંગણી રંગ હાઈ. (૧૩) કુંદો ટાંક ૪, પેવડી (પાઉડી) ટાંક ૨—પંડુરા રંગ હેાઈ (૧૪) ગુલી ટાંક ૧, પેવડી ટાંક ૨, અળા ટીપાં ૩, સ્યાહીરા ટીપા ૭, સિંદુરરા ટીપા ૩-આંબા રગ હાઈ. (૧૫) સ્યાહી ટાંક ૧, પાથી ઢાંક ૧~~~કસ્તૂરી રંગ હાઈ. (૧૬) સિંદુર ટાક ૪, ગુલી ટાંક ૭-—પાષી રગ