________________
૨૮
જેન ચિત્રકલ્પદ્રુમ વસતા બાહોએ પુસ્તકે લખવા માટે જેમ હાથીદાંતને-હાથીદાંતનાં પાનાંઓને મોટા પ્રમાણમાં ઉપગ કર્યો છે તેમ જેનાએ પુસ્તકનાં સાધનો જેવા કે આંકણી, કાંબી, ગ્રંથિ-કૂદડી, દાબડા આદિ, માટે હાથીદાંતને ઉપગ છૂટથી કર્યા છતાં પુસ્તક લખવા માટે એને ઉપયોગ કદી કર્યો નથી. આ સિવાય રેશમી કપડું, ચામડું આદિને ઉપયોગ જૈન પુસ્તકો લખવા માટે કદી થયો નથી. અલબત્ત, એમ બન્યું છે ખરું કે પુસ્તકના ઉપર તેના રક્ષણ માટે રેશમી કપડાની કે ચામડાની પાટલીઓ કે પદીઓ મૂકી હેય તેના ઉપર તે પિથીમાંના ગ્રંથોનાં નામ, કર્તા વગેરેની નોંધ કરેલી હોય છે, (જુઓ ચિત્ર નં. ૩ માં આકૃતિ નં. ૨). ૫થ્થરનો ઉપયોગ મુખ્યત્વે કરીને જૈન પ્રજાએ શિલાલેખ માટે જ કર્યો છે, તેમ છતાં કવચિત ગ્રંથલેખન માટે પણ એને ઉપયોગ થએલો જોવામાં આવે છે. ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટ વડોદરામાં ન. ૧૦૦૭૨મા વિ.સં. ૧૭૭૦માં લખેલ બ્રહ્મવૈવર્ત પુરાણની પ્રતિ છે, જે અગત્વક ઉપર લખાએલી છે. જૈન પ્રજાએ આવી કોઈ વક-છાલ–નો પુસ્તક લખવા માટે ઉપયોગ કર્યો દેખાતું નથી. ટૂંકમાં અહીં એટલું જ કહેવું બસ થશે કે જૈન પુસ્તકના લેખન માટે તાડપત્ર, કપડું અને કાગળનો જ ઉપયોગ થયો છે; શાસ્ત્રીય વિષયોના યંત્ર-ચિત્રપટ તેમજ મંત્રતંત્ર-યંત્રાદિના આલેખન માટે પડું, લાક્કાની પાટી, તામ્રપત્ર, રીયપત્ર વગેરે વપરાએલાં છે; યતિઓના જમાનામા યનિવર્ગે મંત્ર-યંત્રાદિ લખવા માટે ભૂર્જપત્રભોજપત્ર કામે લીધાં છે; અને શિલાલેખો લખવા માટે તેમજ કવચિત્ ગ્રંથલેખન માટે પણ પથ્થર, તામ્રપત્ર આદિને ઉપયોગ કર્યો છે. આ સિવાય બીજા કોઈ સાધનને ઉપયોગ થયો જણાતો નથી.
૩૬ લેખનસામગ્રીની સુલભતા ન હોવાને લીધે યુરોપવાસીઓએ કેળવેલાં ચામડાંને લખવાના કામમાં લીધાં છે, પરતુ ભારતીય જનતાએ પોતાને ત્યાં લેખનસામગ્રીની વિપુલતા હોવાને લીધે તેમજ ચામડાને અપવિત્ર માનતી હોવાને લીધે પુસ્તકલેખન માટે એના ઉપયોગ કયીને સંભવ નથી તેમ છતાં ભારતીય માન પુસ્તકાના સાધન તરીકે એને ઉપયોગ કરવાથી વિચિન નથી રહી શકી. આ ગ્રંથમાં થામડાને લેખન સામગ્રીમાં ગણાવ્યું છે. જેના પ્રત પુનમના રક્ષણ માટે એટલે કે ચામડાના દાબડા, પાટીઓ, પદીઓ આદિ તરીકે પ્રાચીન કાળથી એને ઉપગ છડેચોક કરતી આવી છે (જુઓ ચિત્ર ન. ૮ મા આ. - ૧ અને ચિત્ર નં.8 માં આ. ન. ૨). વૈદિક પિતાને ત્યાં મૃગચમદિને ઉપગ ખૂબ છૂટથી કરે જ છે કછ જન સંરકતિએ પાષાણ-પથ્થરનો ઉપયોગ પુસ્તક લખવા માટે વિરલ કર્યો છે. ખાસ કરી જન સતિના મહકિક એકઅંશભત દિગંબર સંરકૃતિએ એને પુસ્તકલેખન માટે ઉપગ કર્યો છે. પ્રાગ્વાટ (પરવાડ) જ્ઞાનીય એડી લાકે (લલિગે) મેવાડમાંના બીલ્યાંની નજીકના જૈન મંદિરની પાસે રહેલી પથ્થરની શિલાડી ઉપર રજતરિાણપુળ નામના દિગબર જૈન ગ્રંથને વિ . ૧૦૨૬માં કોતરાવ્યું હતું, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે.
ભવેતાંબર જેને પ્રજા તરફથી પથર પર લખાએલ ઈ પુરતક મળતું નથી, પરંતુ આબુ, જેસલમેર, લોઢવા આદિ અનેક રથમાં કલ્યાણકપદક, તપપદક, રવિરાવણિપદક આદિ પદકે પથ્થર પર લખાએલા મળે છે તેમજ લોકનાલિકા, અતીતી૫, સમવસરણ, નંદીશ્વર આદિના ચિત્રપટ પણ આખાએલા મળે છે (જુઓ બાબુજી શ્રીયુત પૂર્ણચંદનહાર સંદિત ઉન સેલસબ લિંક ૩).
આ સિવાય વિગ્રહરાત હરલિનાટક, સોમેશ્વરકવિવિરચિત લલિતવિગ્રહરાજ નાટક, સન ભોજવિરચિત કર્મશતક નામનાં બે પ્રાકૃત કાવ્યો રાજકવિ મદનકૃત પારિત્નતમજીવિજયશ્રીનાટિકા વગેરે અનેકાનેક નેતર ગ્રંથે પથ્થર ઉપર લખાએલાકાતરાએલાન ઠેકાણે મળે છે. તેઓ ભા. પ્રા. લિ. ૫. ૧૫૦ કિ.s).