________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૧૦૮
નિર્યુક્તિ; પત્ર ૮૪થી ૧૭૨ શ્રીપિંડનિયુક્તિ; પત્ર ૧૭૩થી ૧૭૩ શ્રીદશવૈકાલિક; પત્ર ૧૭૪થી ૧૯૧ ૧ખીસૂત્ર તથા ખામણાત્ર; પત્ર ૧૯૨થી ૧૯૭ શ્રમણુસૂત્ર; પત્ર ૧૯૮થી ૨૨૭ તિ દિનચર્યાં. પ્રત્યેક પત્રનું કદ ૧૪ ઈંચ ×રટ્ટ ઈંચ છે.
આ પ્રતમાં સોળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબાઈ (અંબિકા) બ્રહ્મશાંતિ યક્ષ તથા (તીધિરાજ શ્રીશત્રુંજયના અધિષ્ઠાયક) કપર્દિયક્ષ મળી કુલ ૨૧ ચિત્રા છે. જૈન મૂર્તિવિધાનસાસ્ત્ર (lconography)ના અભ્યાસીઓ માટે આ પ્રત ઘણી જ મહત્ત્વની છે. જૈનમંત્રશાસ્ત્રમાં જાણીતી સેાળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન ચિત્રા (અગર મૂર્તિઓ) આ પ્રત સિવાય બીજે કાઇ પણ સ્થળે હાવાનું મારી જાણમાં નથી, જોકે દેલવાડાના વિમલવસહીના જિનમંદિરના રંગમંડપની છતમાં સફેદ આરસમાં બહુ જ બારીક રીતે ઊતરેલી સેાળ વિદ્યાદેવીઓની સ્થાપત્ય મૂર્તિએ આગળ (ચિત્ર નં. ૭૭મા) રજી કરી છે; પરંતુ પહેરવેશેા તથા આયુધાના જેવા સુંદર ખ્યાલ આ ચિત્રા આપે છે તેવા તે સ્થાપત્યમૂર્તિએ આપવામા સફળ નીવડી શકે તેમ નથી. આ સાળ વિદ્યાદેવીઓને કેટલાા તરફથી સરસ્વતીના સાળ જુદાંજુદાં સ્વરૂપા તરીકે કપવામાં આવી છે૧૧ તેમ માનવાની કાંઇ જરૂર નથી. વાસ્તવિક રીતે તે। આ સાળે વિદ્યાદેવીએ જુદીજુદી વિદ્યાઆની અષ્ઠિાયિકા દેવીએ છે અને તે સાથેના જુદાજુદા મંત્ર છૅ અત્રે આ ચર્ચાને સ્થાન આપતાં અહુ જ વિસ્તાર થઇ જાય તેમ હોવાથી અને યથાસમયે તથા યથાસાધને આ સાળ વિદ્યાદેવી, સરસ્વતી અને લક્ષ્મીદેવી ઉપર જુદાજુદા વિસ્તૃત નિબંધા લખવાના મારા વિચાર હેાવાથી અત્ર ચિત્રમાં આપેલાં વર્ણના અને તેના મંત્રાારા માત્ર આપીને સંતાપ માનવા પડયો છે.
ચિત્ર ૧૬ રેાહિણી વિદ્યાદેવી ૧; મંત્રઃ ૩ યાં ìચે એ નમઃ।; પુણ્યરૂપી બીજને ઉત્પન્ન કરનારી તે રાહિણી; પ્રતનું પાનું ૨; ચિત્રનું મૂળ કદ ૨×રતૢ ઇંચ; ચાર હાથ; પૃભૂમિ રાતા સૌંદુરિયા રંગની; ઉપરના જમણા હાથમા બાણુ અને ડાબા હાથમાં ધનુષ તથા નીચેના જમણા હાથમાં વરદ તથા ડાબા હાથમાં શંખ; ગાયના વાહન ઉપર ભદ્રાસને આરૂć, શરીરના વર્લ્ડ સુવર્ણ; મુકુટના રંગ પીળે; લાલ રત્નથી જડિત, કંચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્રમાં લાલ અને લીલા રંગના ઉપયાગ. ચિત્ર ૧૦ પ્રજ્ઞપ્તિ-વિદ્યાદેવી ૨; મંત્ર ૩ રાં પ્રત્યે નમ: ।; જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે તે પ્રવ્રુત્તિ; પ્રનનું પાનું ર્, ચિત્રનું કદ રË×ટ્ટ ઇંચ; પૃષ્ટ ભૂમિ લાલ; ચાર હાથ; ઉપરના બંને હાથમાં શક્તિ, નીચેના બંને હાથ વરદ મુદ્રાએ, શરીરના વર્ણ સુવર્ણ; મુકુટના વર્લ્ડ પણુ સુવણું; કંચુકી સફેદ; ઉત્તરીય વસ્ત્રના સફેદ રંગમા વચ્ચે કાળા રંગની ચાકડીઓ અને કાળા ચેાકડીઓમાં પીળા રંગની
૬ જુએ (1) ‘The Goddess of Learning in Jainism′ Page 291 to 303 by B.C. Bhattacharya an Malavia Commemoration Volume Benares 1932.
(૨) વૌટુ મૌર જૈન ધર્મમ -િવાસના' નામના ચાળના ાિળના લેખમા દી, બ, નર્મદાશંકર દેવશંકર મહેતા પૃષ્ઠ ૫૪૯ ઉપર જણાવે છે કે ‘સરસ્વતી સો વિચાચૂપ માને તે થૈ !' એમ કહીને ઉપરત સાળ વિધાદેવીઓનાં અનુક્રમે નામ આપે છે.