________________
ચિત્રવિવરણ
૧૦૭. જોઈ ગયા તેમ તદ્દન ખુલ્યા છે. તેની કંચુકીને રંગ પિપટીઆ લીલા રંગને અને શરીરને વર્ણ પીત તથા આભૂષણેથી સુસજ્જિત છે. શિન પપ ત્રિવડી શલાકા પુરુષ ચરિત્ર (વિ.સં. ૧૨૯૪). ઉપરોક્ત ચિત્ર ૧૨-૧૩ અને ૧૪ જે પાનાંઓ ઉપરથી લેવામાં આવ્યા છે તેને વિદ્વાનેને સંપૂર્ણ ખ્યાલ આપવા માટે એ ત્રણે પાના સમગ્ર સ્વરૂપમાં આ ચિત્રમાં રજુ કર્યા છે.
આ ચિત્રો પૈકીના ચિત્ર નં. ૧૨ અને ૧૩ને આજ સુધી કલિકાળસર્વ શ્રી હેમચંદ્રસૂરિ તથા ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ પરમાર્હત કુમારપાળનાં ચિત્રો તરીકે ઓળખવામા આવે છે, પરંતુ ચત્ર નં. ૧૪નું દિશા પાલવંશીય શ્રીદેવિ શ્રાવિકાનું ચિત્ર આપણને એમ માનવા પ્રેરે છે કે શ્રી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું ને. ૧૨નું ચિત્ર તે આ પ્રત લખાવવાને ઉપદેશ આપનાર જૈનાચાર્યનું અને કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું ને. ૧૩નું ચિત્ર તે શ્રીદવિ શ્રાવિકાના પતિ ગૃહસ્થ-શ્રાવકનું અથવા નિકટના કઈ રવજનનું જ હોવું જોઈએ. બીજું કારણ એ પણ છે કે કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૨માં) અને ગૂર્જરેશ્વર કુમારપાળને વિ. સં. ૧૨૩૦ (ઈ. સ. ૧૧૦૩)માં થએલો છે, ત્યારે આ પ્રતના ચિત્રો વિ. સં. ૧૨૯૪ (ઈ. સ. ૧૨૩૭)માં ચીતરાએલાં છે. પરંતુ મેં આગળ રજુ કરેલું ચિત્ર નં. ૧૦ વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૩)માં લખાએલી પ્રતમાં ચીતરાએલું છે કે જે સમયે તે બંને હયાત હતા. ઉપર ઉપરથી જોતાં આ બંને પ્રતનાં ચિત્રની આકૃતિઓ મળતી આવતી દેખાય છે, પરંતુ બારીકાઈથી જે નિરીક્ષણ કરવામાં આવે તે આકૃતિઓના ચહેરામાં તફાવત તરત જ જણાઈ આવે છે.
Plate V હવે પછીનાં ચિત્ર નં. ૧૬થી ૩૬ સુધીનાં ચિ સંવત ૧ર૧૮માં લખાએલી, વડોદરા રાજ્યના છાણી (છાયાપુરી) ગામના 9. શ્રી. વી. શા. સં. ની નં. ૧૧૫૫ની. ૨૨૭ પાનાંની તા - પત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી લેવામાં આવ્યાં છે. એ પ્રતમાં સાત ગ્રંથે પત્ર ૧થી ૮૩ એવા
परमगरिमसारः प्रोल्लसत्पात्रपात्रों
स्फुरितधनसुपर्वा श्रेष्ठमूलप्रतिष्ठः । लसितविशदवणों बर्यशाखाभिरामः ।
રમવતિ લિr(વા) વેર ઝયઃ / ૧ / अदत्रीभवत्तत्र मुकामणिरिवामल:
तचित्रमेव यदसापछिको गुणपूरितः। श्रीदेवी नामतः ख्याता शीलसत्यादिसद्गुणे:
प्रेमपात्रं प्रियायत्केतस्येंदोरिव रोहि[णी] ॥ २ ॥