________________
ગુજરાતની જૈનાશિત કળા અને તેને ઈતિહાસ
૪૫ પછી બીજી એક પ્રત જન કોલેજના સરકારી સંગ્રહમાંથી પવિત્ર ના એકલા કાવ્યની તેઓએ પાછળથી મેળવી, અને તેના આધારે ઈ.સ. ૧૯૨૨માં “હાજીમહમ્મદરમારક ગ્રંથમાં પાના ૧૮થી ૧૮૮માં બધા યે લોકો અર્થ સાથે પ્રસિદ્ધ કર્યું. આ પેટનાં ચિત્રોની “ગુજરાતની કળા' તરીકે સૌથી પ્રથમ શ્રીકૃત રવિશંકર રાવળે તે જ લેખની સંપાદકીય નેધમાં એાળખાણ કરાવી. વળી ગુજરાત વર્નાક્યુલર સેનાએટી તરફથી ઇ.સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરવામાં આવેલા પ્રાચીન ગુર્જર કાવ્ય' નામના ગ્રંથમાં પાના ૧૫થી ૨૭માં બીજી પ્રત મેળવીને શહ કરી તૈયાર કરેલા ૮૬ કલાકે મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં અને પ્રસ્તુત ગ્રંથના પરિશિષ્ટમાં કહેવત ના પટમાં ઉતારેલા સંસ્કૃત-પ્રાકૃત કે પાના ૧૪૫ થી ૧૫૮માં તેઓએ પ્રસિદ્ધ કર્યા.
ધ્રુવ સાહેબને આ પટ તથા તેઓના પ્રસ્તુત લેબેનો મુખ્ય આધાર લઈને શ્રી નાનાલાલ સી. મહેતાએ આ રણની કળા ઉપર પહેલવહેલો એક લેખ અંગ્રેજી ભાષામાં Rupam માસિકના ઇ.સ. ૧૯૨૫ના અંક ૨૨ અને ૨૩ના પાના ૬૧થી ૬પમાં પ્રસિદ્ધ કર્યો ત્યાર પછી બીજો લેખ The Studies in Indian painting a101 sier flor 349707i Secular Painting in Gujarat–XVth Century નામને પાના ૧૫થી ૨૮માં લખ્યો; અને ત્રીજે વિસ્તૃત લેખ Gujarati Painting in the Fifteenth century 41441 India Sociey doty.the ૧૯૩૧માં પ્રસિદ્ધ થએલા પુસ્તકમાં લખ્યા અને એ રીતે આ પટનાં ચિત્રોની ઓળખાણ જગતને કરાવી.
પ્રસ્તુત લેખમાં આ બંને વિદ્વાન મહાશય તરફથી આ ચિત્રો ચીતરાવનારને તથા તેના કાવ્યના કર્તાને, તે જૈન હોવા છતાં જેનેતર સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે
૧ “આ શૃંગારી કાવ્યનો કર્તા અંધારપછેડે ઓઢી અગોચર રહ્યો છે, તેથી તેની જાતભાત વિષે કલ્પના કરવી જોખમભરેલી છે; તથાપિ વસંતવિલાસમાં કડીએ કડીએ જે જીવનને ઉલ્લાસ ઉભરાઈ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલે વિરાગી નહિ, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનાર રાગી પુરુષ હશે. વસંતના વર્ણનનું કાવ્ય હોવા છતાં તેણે તેને ફગ્મ સંજ્ઞા આપી નથી; ત્યમ વળી સમગ્ર કાવ્યમાં કોઈપણ સ્થળે જૈન ધર્મને સુવાસ ફુરનો નથી. તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હેય. પ્રસ્તુત કાવ્યની ચેત્રીસમી કડીની છાયા પંડિત કવિ રત્નેશ્વરના દ્વાદશ માસમાં દષ્ટિ ખેંચે છે.૪૦
2.Men and Women decorated the ears with Karna-Phool (large circular ear-rings) and both put Vaishnavite symbols on the forehead.–Mehta (23) p. 20. અર્થાત–પુરુષો અને સ્ત્રીઓએ કર્ણફૂલથી કાનને શણગારેલા છે અને બંનેના કપાળ ઉપર વૈષ્ણવતાનું ચિહ્ન (જેવામાં આવે છે.
પ્રસ્તુત ઉલેમાં આ કાવ્યના કર્તા સબંધી માન્યવર ધ્રુવ સાહેબ આપણી સામે એક
૪૦ પ્રાચીન અને કાવ્યની બરનાવના ૫, ૧૪-૧૫