________________
અર્થ – જે આશ્રવનાં સ્થાને છે તે જ્ઞાનીને સંવરના સ્થાન તરીકે પરિણમે છે, અને જે સંવરનાં
સ્થાન છે તે અવિવેકીને આશ્રવને સ્થાન તરીકે પરિણમે છે. જે આશ્રવત્યાગનાં સ્થાને છે તે અવિવેકીને સંવરના સ્થાન તરીકે નીવડતાં નથી, અને જે સવરના સ્થાન નથી તે જ જ્ઞાનીને સંવરના સ્થાન તરીકે પરિણમે છે. આ પદને બરાબર સમજતાં લોકોને ભગવાનની આજ્ઞાથી બરાબર જાણીને જ્ઞાનીઓએ આ પૃથક પૃથક્ નિરૂપેલુ છે.
ટિપ્પણી–ચિત્તના પરિણામો કર્મબંધમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઈશ્વરધ્યાનના સમયે પણ
વિષાનુ ધ્યાન ધરનાર આશ્ર કરીને કર્મબંધ કરે છે, અને વ્યવહારના કર્મબંધના કારણોમાં પણ વિવેક જાગૃત પુરુષ વૈરાગ્યને કારણે નિર્જ કરી શકે છે. આથી બાહ્ય સામગ્રી પરથી આશ્રવકે-સંવરની ઉત્પત્તિ હમેશા નક્કી કરી શકાતી નથી, પણ મનના ભાવ
મુખ્ય છે, એમ મહાસની વાત અહીં ભગવંતે સમજાવી છે. मूलम्-आघाइ नाणी इद माणधाणं संसार पडिवण्णाणं संवुज्ममाणाणं विनाणपतणं, अट्टा वि
संता अदुवा पमत्ता अहासच्चमिणं त्ति वेमि । नाणागमो मच्चुमुहस्त अत्यि, इच्छापणीया वंकालिकेया। कालगाहिया निचय भिषिट्ठा, पुढो पुढो जाई पकप्पयं ति ।। सू. १७३ ॥
અ –અહી સંસારમાં રહેલા, બોધ પામતા, સંજ્ઞીપણુ પામેલા દુઃખી થયેલા અથવા તો પ્રમાદી
માણને જ્ઞાની પુરુષ ઉપદેશ આપે છે કે હું કહું છું કે આ યથાયોગ્ય છે-મૃત્યુનું સુખ આવી પહોચશે નહિ એમ નથી. તૃષ્ણને વળગેલા, અસંયમને આ કરનારા, કાળ વડે પકડવામાં આવેલા અને કર્મના સમૂહમાં ખેંચી ગયેલા એવા પુરુષો જુદા જુદા જન્મ
ઉત્પન્ન કરે છે. (અર્થાત્ નિર્વાણને દૂર ધકેલે છે.) मृलम्-इहमेगेसि तत्थ तत्थ संथयो भवइ, अहोवषाइए फासे पडि संवेयं ति चिट कम्मेहिं कुरेहि
चिट्ट परिण्टिा; अचिट्ठ कूरेहिं कम्मेहिं नो चिठं परिचिट्ठइ, एगे वयंतिः अदुवाधि નાના-નાના વતિ અતુarf pr uz. ૨૭છો.
અર્થ - આ વિશ્વમાં કેટલાક અને તે તે સ્થાનને ગાઢ પરિચય થઈ જાય છે. નીચી એનિમાં
ઉત્પન્ન થયેલો તે દુઃખના અનુભવોને વેદે છે. ફૂર કર્મોમાં ટકી રહેનાર માણસ નીચી એનિમાં લાબે વખત દુ ખ વેદે છે. ફૂર કર્મો મદ રીતે કરનારે નીચી એનિમાં પ્રેણિકઆદિની માફક લાંબો વખત દુ ખ વેદ નથી. આ બાબત કૃતજ્ઞાનીઓ કહે છે, અથવા તો સર્વજ્ઞો કહે છે. જે પ્રમાણે સર્વો, કહે છે તે જ પ્રમાણે જ્ઞાનીઓ કહે છે (તેમાં કશો ફરક નથી)
मूलम-प्राति केयावति लोयसि समणा य माणा ग पुढो विवायं ययति - से दिष्टं च णे.
सुयं च णे, मयं च णे पिण्णायं च णे, उड्ढे अहं तिरियं दिसासु सम्पओ सुपडिलेहिय ઘ' - viv[, Fથે નવા, મૃથ; હવે સત્તt gaar સકનારાના fifa. परियावेयव्वा उद्दवेयव्या इत्याधिः जाणह नस्थित्थ दोसो। अणारियवयणमेयं ॥स. १७५||