________________
અર્થ –જે કેટલાક જગતમાં (જૈનમાર્ગની બહારના) શ્રમણો છે અને બ્રાહ્મણો છે તે જુદી જાતને
એક વિવાર રજુ કરે છે, તે અમે એ બરાબર સમજેલું છે દુર્વ અધ અને તિર્ય દિશામાં ચારે બાજુએ અમે બરાબર પરીક્ષા કરી લીધી છે કે સર્વે પ્રાણ એટલે વનસ્પતિ છે. સર્વે ભૂત એટલે બે ઈકિયાદિક જી, સર્વે જીવે, અને સર્વે સ એટલે પૃથ્વી વગેરે રથ વરે તે બધાને હણી શકાય છે, તાબે કરી શકાય છે, તેના પર હઠ્ઠમત ચલાવી શકાય છે, તેને સંતાપ આપી શકાય છે તેમના પ્રાણ હરી શકાય છે. આ બાબતમાં પણ જાણી લ્યો કે કોઈ દેખ નથી. આ અનાય વચન છે.
मूलम्-तत्य जे आरिया ते एवं पयासी-से दुहिट च भे, दुस्सुयं च भे, दुम्मयं घ भे, दुनिण्णायं
च भे उड़दं अहं तिरियं दिसासु सघओ दुप्पडिलेयिं च भे, अंणं तुम्भे एमाइक्खद्द एवं मासह एवं परुघेह, एवं एण्णवेह सव्धे पाणी ४ तपा ५, इत्याधि जाणह
र स्थित्य दोनो अणारियषयणमेयं स. १७६।। અર્થ :-ઉપરની બાબતમાં જે આર્ય લોકો છે તે લોકે આ પ્રમાણે કહે છે કે “આ વસ્તુ તમે
બરાબર જોયેલી નથી, એ વસ્તુ તમે સાંભળી તે બરાબર નથી, આ વસ્તુ તમે વિચારી તે અયોગ્ય છે, અને આ વસ્તુ તમે સારી રીતે સમજ્યા એમ કહે છે તે પણ દેષયુક્ત છે. વળી ઉર્વ દિશામાં, નીચેની દિશામાં, તિરછી દિશામાં જે તમે પરીક્ષા કરી છે તે પણ દોષયુકત છે, જેથી કરીને તમે આ પ્રમાણે કહો છે, આ પ્રમાણે સમજાવે છે, આ પ્રમાણે નિરૂપણ કરે છે, અને આ પ્રમાણે શીખવો છે કે બધા પ્રાણ હણવા રોગ્ય છે, અને એ બાબતમાં જાણી લો કે કશે દોષ નથી.” એ તમારું બોલવું એ અનાર્યોનું વચન છે.
मूलम्-मयं पुण एषमाइक्खामो एवं भलामो एवं परवेमो एवं पण्णवेमो सच्चे पाणा न हतब्बा,
न मज्जावेयधा, न परिचित्तधा, न परियावेयधा, न उदवेयव्या, इत्थषि जाणइ नस्थित दोसो, आयरियवयणमेय । पुव्वं निकायसमयं पत्तेयं पुच्छिस्तामि हं भो १ पाइथा कि भे सायं दुश्खं असायं १ समिया पडिपण्णे याषि एवं व्या-सव्वेति पाणाणं, सव्वेसिं भूयाणं, सव्वेसि जीवाणं सव्वेसि सत्ताणं असायं अपरिनिव्याणं महब्भयं दुक्खं fr वेनि ॥ नू १७७ ॥
અર્થ -પરંતુ અમે આ પ્રમાણે કહીએ છીએ, આ પ્રમાણે શીખવીએ છીએ, આ પ્રમાણે નિરૂપણ
કરીએ છીએ, આ પ્રમાણે સમજાવીએ છીએ, કે બધા પ્રાણીઓ, બધા ભૂતે, બધા છો અને બધા સ હણવા ગ્ય નથી, તાબે કરવા યોગ્ય નથી, દાસત્વ પમાડવા ચોગ્ય નથી, પરિતાપ કરવા યેય નથી અને પ્રાણરહિત કરવા ગ્ય નથી. આ બાબતમાં પણ (અહિંસા ધર્મમાં) કઈ પણ દેષ નથી, એમ તમે જાણી લે,