________________
અપ્રમાદી રહેવાને પ્રતિશોધ કર્યો, ત્રીજા ઉદ્દેશકમાં માત્ર બાહ્યક્રિયામાં ન રાચતાં અંતર દષ્ટિ ધારણ કરવાને અનુરોધ કર્યો. આ ચોથા ઉદ્દેશકમાં ત્યાગનું જે ફળ દેખાવું જોઈએ અને ત્યાગ માટે જેની સૌથી પહેલા પણ જરૂર છે, એવું અંતરરિપુને વમી નાખવાનું વિધાન કર્યું છે. કે, મન, માયા અને લેભ, એ કષાયે જે ઉપશાત ન થાય તે મોક્ષમાર્ગ માટેનો પ્રયત્ન છાર ઉપર લપણાની માફક વ્યર્થ જાય છે. માટે અત્યંત મહત્વની વાત જે કષાયત્યાગ તેને સજા થવા માટે આ અધ્યયનની પ્રવૃતિ છે.
मूलम् से पंगा कोहं च मोणं च मायं च लोभं च, एयं पास गरल दलणं, उधरयसत्थम्स,
पलियंतकरस्स मायाणं सगडमि ॥स. १६२।। અર્થ-તે સાધક ક્રોધ, માન, માયા, અને લેભને વમનારે હોય છે. આ જેણે શસ્ત્રો તજ્યા છે
એવા, કર્મને સંપૂર્ણ પણે નાશ કરનાર સર્વદૃષ્ટા તીર્થકરોનું દર્શન છે. એનો સ્વીકાર કરે
એ પિતાના પૂર્વ કર્મોને ભેદનાર છે. मूलम्-जे पगं जाणा से सव्यं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणा ॥ १६३।। અર્થ-જે એક તત્વને (આત્મ તત્વને જાણે છે, તે સર્વ લોકાલોકને જાણે છે. અને જે સર્વ
કલેકને જાણે છે તે એક તત્ત્વને જાણે છે (અથવા) પ્રકરણ પ્રાપ્ત અર્થ- જે આ. કષાય ત્યાગનું સાધન જાણે છે, તે સમગ્ર જૈન દર્શનના સાધને જાણે છે. અને જે સમગ્ર જૈન
દર્શનનાં સાધનાને જાણે છે, તે કપાય ત્યાગને (અવશ્ય) જાણે છે. मूलम्-सपओ पमतस्स भयं, सघओ अपमत्तस्स नत्थि भयं ॥सु. १६४| અર્થ–બધી બાજુથી પ્રમાદી જીવને ભય છે, અને બધી બાજુથી અપ્રમાદી સાધકને ભયનો
અભાવ છે. ટિપ્પણ:-વિષની લાલચ, વિકથા, નિદ્રા, મદ્ય અને કાને છે, તેનું નામ પ્રમાદ છે. પ્રમાદ
એક જાતને કેફ છે. વિષયો તેના તે જ હોવા છતાં પ્રમાદીને તીવ્ર બંધ કરે છે. વિકથા એટલે નિરર્થક વાત, નિદ્રા એટલે આવશે અને ઊંઘ, મદ્ય એટલે કેફ ચડાવે એવાં વ્યસને, અને કષાયોને તૃપ્ત કરીને આનંદ માનવો એ ત્યાગમાર્ગના વિદને છે. એને સાધકે તજવા જોઈએ.
मूलम्-जे पगं नाम से बहुं नामे, जे बहु लामे से एगं नामे ॥स. १६५।। અર્થ-જે એક મોહિશત્રુને નમાવે છે તે ઘણું શત્રુઓને નમાવે છે. જે ઘણા શત્રુઓને નમાવે તે છે તે મેહશત્રુને (અવશ્ય) નમાવે છે.
मूलम्-दुक्खं लोगस्त जाणित्ता बंता लोगस्स संजोगं जति धीरा महाजाणं परेण परं जति
नावकखंति जीवियं ॥स. १६६।।