________________
ટિપ્પણી – સંજુલાઇ એ પદથી સાધકને કર્મને દૂર કરવાના ઉપાય જાણનાર કહ્યો છે. અને
વંષTEFE એ પ-દ્વારા બંધ અને મોક્ષના સ્થ ન જાણીને ઉપાદેય પ્રવૃત્તિ કરનાર કહ્યો છે. આથી આ સાધક કર્મના બંધ, ઉદય, ઉરીરણ અને શાસ્ત્રને તેની સર્વ કરણથી જાણે છે કરણે અર્થાત્ અધ્યવસાયે ઉપશમના, ઉદીરણા, નિદ્ધતિ અને નિકામના મુખ્ય છે. આ સાધક છારક્ષ મુનિ છે, તેથી તે કર્મમાંથી મુકિતને વિચાર કરે છે, એમ ભાવાર્થ છે. ' એ સાધકને જ્ઞાનના ફળરૂપ વિરતિ જીવનમાં સહજ છે.
मूलम्-से जं च आरभे जं च णाभे, अणारध्धं च म आरभे, छणं छणं परिणाय लोगसन्न
વાત . રૂરૂ II અર્થ તે (કુશળ) જે સંયમાદિ ક્રિયાને સેવે છે, અને જે મિથ્યાત્વાદિ ક્રિયાને સે તે નથી, તેમજ - નિર્ગએ ન આચરેલું કર્મ સેવતા નથી. તે હિંસા અને તેના કારણે તેમજ લેક સંજ્ઞાને
બરાબર જાણીને તે કરી શકે છે.
मूलम्-देवो पास गस्त नत्यि, बाले पुण मिहे कामसमणुन्ने असमियदुखे दुस्खी
दुक्खाणमेष माषटुं अणुपरियट्टइ ति बेमि ।। सू १३४ ॥
અર્થ -નરવવિચાર કરનારને ઉપદેશ દેવાની જરૂર નથી. પરંતુ લુબ્ધ થયેલ અજ્ઞાની વિષયેને ઈષ્ટ - , , જાણનારે, જેણે પોતાના દુ અને ઉપશમા નથી તેવ, દુ ખી, દુખોના જ ચકાવામાં . . વારંવાર, પરિભ્રમણ કરે છે, એમ હું કહું છું.
એમ બીજા અધ્યયનને છઠ્ઠો ઉદ્દેશક પૂરો થયે બીજું અધ્યયન પૂરુ થયું
શીતોષ્ણીય નામનું ત્રીજું અધ્યયન: તેને પ્રથમ ઉદ્દેશક
આગળના અધ્યયન લોકવિજ્યમાં અહિસાની સાધના માટે પ્રથમ તો રાગદ્વેષને છોડવા, મહાવતમાં દઢતા ધ રણ કરવી, મહાન કષાયને ક્ષીણ કરીને તજી દે, લેકનિશ્ના કરવા છતા મુનિએ સદાય વિરાગ્યમાં વિહરવું, પુત્રાદિકની મમતા તજવી, એટલું જ નહિ, પણ અંદરના શત્રુઓ પ્રત્યેની ઈટ બુદ્ધિને પણ તજવી, એમ કરીને મહાદુજેય એવા સંસાર શત્રુને જીત, એવો ઉપદેશ મુનિને કરેલ છે
આ ત્રીજું અધ્યયન એના નામ પ્રમાણે ઠંડું અને ગરમ કેમ સહન કરવું. એમ કહીને લેકભાષામાં સમજાવે છે કે ઈષ્ટ પરિપર અને અનિષ્ટ પરિષર કેમ જીતવા તેને ઉપાય શાસ્ત્ર પિતાની મર્મવાળી શેલીમાં અહીં સમજાવે છે.
मूलम्-सुत्ता अमुणी, सया मुणिणो जागरंति स्व. १३५।। અર્થ જે મુનિમાર્ગને પહોંચેલા નથી, તેઓ પ્રમાદમાં સુતેલા છે, અને જેઓ મુનિમાર્ગ પર
પહોંચેલા છે, તેઓ સદાએ પ્રમાદને નિવારીને જાગ્રત રહે છે.