________________
પાર કરી જાય છે, તે વીર પુરુષને જિને દ્વારા વખાણવામાં આવ્યો છે. આ વસ્તુને ન્યાય (તીર્થકરને માર્ગ) કહેવામાં આવે છે.
मलमू-जं दुक्खं पवेश्यं इह माणयाणं तस्त दुक्खस्स कुसला परिन्नमुदाहरंति इह कम्म
viાચ સાથat lઝૂ. ૨૮
અ -આ જગતમાં મનુષ્યનું જે દુ ખ તીર્થકરોએ જણા યુ છે, એ બાબતમાં કુશલ પુરુષે
સર્વ પ્રકારે કસ્વરૂપને સમજીને તે દુ ખ બાબતના વિવેકને ઉપદેશ કરે છે. मूलम्-जे अणन्नदंसी से अणण्णारामे, जे अणण्णारामे से अणन्नदंसी ॥सू. १२९॥ અર્થ -જે અજોડ આત્મ-સ્વરૂપનું દર્શન કરે છે, તે અજોડ આત્માનંદને અનુભવે છે. જે અઢ
આત્માનંદને અનુભવે છે, તે અજોડ આત્મદર્શનને દેછા છે.
मूलम्-जहा पुण्णस्स कस्थइ त हा तुच्छस्स कत्थइ, जहा तुच्छस्स कत्था तहा पुण्णस्स कत्था
hસ્ત્ર. શરૂ અર્થ (ધર્મોપદેશક મુનિ) જે પ્રકારે પુણ્યવાન ચક્રવર્તી રાજા વગેરેને ઉપદેશ આપે છે, તે જ પ્રકારે
તુચ્છ પુણ્યવાળા કઠિયારા વગેરેને ઉપદેશ આપે છે જેવી રીતે તે તુચ્છ પુણ્યવાળા માનવને સમજાવે છે તેવી જ રીતે તે મહાપુણ્યવાળા માનવને સમજાવે છે, તેવી જ રીતે તે મહાપુણ્યવાળા મહાનુભાવોને સમજાવે છે.
मूलम्-अवि य इणे अणाइयमाणे, इत्थं पि जाण सेयं ति नत्थि । केयं पुरिसे कंच नए १ एस
धीरे पसंसिए जे बद्धे परिमोयए उड्ढं अहं तिरिय दिसासु ॥ १३॥
અર્થ :-કદાચને (કેઈવર) અપમાન થયું છે એમ માનીને અનાદર કરતાં કરતાં કોઈ રાજાદિક
મુનિને માર મારે. આ બાબતમાં આ રીતે આનું ક૯યાણ નથી એમ તે જાણી લે. આ પુરુષ કેણ છે ? કયા દેવ-ગુરૂ–ધર્મ તરફ વળે છે (તે ઉપદેશકે બરાબર જાણવું જોઈએ) જે ઊંચી દિશામાં, નીચેની દિશામાં કે તિરછી દિશામાં બંધાયેલા જીવને ઉપદેશક છેડા છે તે વીરપુરુષને તીર્થકરો દ્વારા વખાણવામાં આવ્યો છે.
मूलम्-से अधओ सपरिण्णाचारी ण लिप्पइ छणपएण बीरे । से मेहावी अणुग्घायणखेवणे
जे य बन्धपमुक्खमन्नेसी, कुसले घुण गो वधे सो मुमके ॥ सू. १३३ ।।
અર્થ:-તે વીરપુરુષ બધી જ રીતે સર્વજ્ઞાનથી જાણીને ચારિત્ર પાળવાના કારણે હિંસાના સ્થામાં
લેપાત નથી. તે બુદ્ધિમાન પુરુષ કમને દૂર કરવાના ઉપાચને જાણનાર છે કે જે બંધ અને મેક્ષને વિચારીને સમજે છે. તે કુશળ પુરુષ બંધાયેલે પણ નથી, અને મુકત પણ નથી (અર્થાત જીવનમુકત છે.) .