________________
१०
मूलम्-से भिकाजू वा (२) से जं पुण थडिल जाणेज्जा-आमोयाणि वा घसाजि वा, मिलुयाणि
वा, विज्जुलाणि चा, खाणुयाणि वा, कडयाणि वा, पगडाणिवा, दरीणि वा, पडग्गाणि चा, समाणि वा, विसमाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि थांडिल सि णो सुच्चारपासवणं वासिरेज्जा ॥ ७१८ ॥
અર્થ-હવે તે ભિક્ષણ કે ભિક્ષુ એમ જાણે કે આ ડિત તે ઉકરડા, ઘાસ, સૂકમભૂમિની
પર પરા, પીછા, થાંભલા, શેરડીના દંડકે, મેટા ખાડા, ગુફા, દુર્ગાકાર જગા છે, તો તે સમતલ હોય કે વિષમતલ હોય તેવા પ્રકારનામાથી કેઈપણ થંડિલમાં તે શૌચાદિ કરે નહિ
सूत्रम्-से भिक्खू वा (२) से ज्ज पुग थंडिलं जाणेजा-माणुसरंधणाणि वा महिसकरणाणि वा
वसभकरणाणि वा अस्सकरणाणि कुक्कुडकरणाणि वा लाचयकरणाणि वा वयकरणाणि वा तित्तिरकरणाणि वा कवोयकरणाणि वा कपिंजलकरणाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७१९ ॥
અર્થ--તે ભિક્ષ કે ભિક્ષણી જે એમ જાણે કે આ મનુષ્ય માટે રાધણીયા છે, પાડાના તબેલા,
બળદના તબેલા, ઘેડાના તબેલા, કૂકડાના વાડા, લાવરીના વાડા, વર્તક (બતક) પક્ષીના વાડા, અથવા તેતર, કબૂતર, ચાતક પક્ષીના વાડા, અથવા તેવા પ્રકારનાં સ્થાન છે તે તેવા પ્રકારનામાથી કેઈપણ શૌચસ્થાનમાં મુનિ શૌચાદિ કરે નહિ.
मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा वेहाणसठाणेसु वा गिपिट्ठढाणेसु
वा तरुपत्तणढाणेसु वा मेरु पवडणट्ठाणेसु वा विसभक्खणट्ठाणेसु वा अगणिकडयट्ठाणेसु
वा अण्णयरंसि तहप्पगारसि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२० ॥ અર્થ-વળી મનિ (૨) જે એમ જાણે કે આ સ્થ ડિલ તાપના સ્થાનમાં છે, (અથવા ગળાફા
ખાવાના સ્થાનમાં છે.) ગીધના ખોરાક માણસ બને તે સ્થાન, વૃક્ષ પરથી પડી મરવાના સ્થાન, પર્વત પરથી પડી મરવાના સ્થાન, ઝેર ખાઈ મરવાનાં સ્થાન, અગ્નિમાં બળી મરવાના સ્થાન છે, તો તેવા પ્રકારનામાથી કોઈ સ્થ ડિલમા તે શૌચાદિ કરે નહિ
मूलम्-ले भिक्खू वा (२) से ज्ज पुण थडिल जाणेज्जा-आरामाणि वा उज्जाणाणि वा वणाणि
वा वणलडाणि वा देवकुलाणि सभाणि वा पचाणि वा-अण्णयरंसि वा नहप्पगारंसि थडिल सि णो उच्चारपालवण वासिरेज्जा ॥ ७२१ ।।
અર્થ-વળી મુનિ (૨) જે એમ જાણે કે આ સ્થ ડિલ, રમતગમતના સ્થાન, બગીચા, વન કે
વનપ્રદેશ દહેશ સભા કે પાણીની પા છે, તે તેવા પ્રકારનામાથી કેાઈ પણ શોગથાનસા મુનિ શૌચાદિ કરે નહિ
सूलम्-से भिन्न वा (२) से ज्ज पुण थडिल जाणेजा-अटालयाणि वा चरियाणि वा दाराणि
वाजापुराणि-वा अण्णयसि तहप्पगारंसि थ डिलसि णो उच्चारपासवण बसिरेजा