________________
૧૧૦
છે અને મહારથી અન્નુર લઈ આવે છે, તા તેવા પ્રકારનામાથી કેાઈ સ્થડિલમાં તે શૌચાદિ કરે નહિ
मूलम् - से भिक्वू वा (२) से ज्जं पुण थंडिलं जाणेज्जा संघंसि वा पीसि वा मंचसि वा, मालसि वा, अट्ट सि वा, पासायास वा, - अण्णयरंसि थंडिलंसि णो लुच्चारपास वणं વોસિરેન્ના / o ॥
-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી સ્થડિલની ખાખતમાં એમ જાણે કે તે થાભલા પર, ખાજેટ પર, માડા પર, માળ પર કે ઊંચા એટલા પર કે હવેલી પર છે, તે તેવા પ્રકારનામાંથી કોઈ ઊ ચા સ્થ‘ડિલમાં તે શૌચાદિ કરે નહિ
मूलम् - से भिक्खू वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा अणंतरहिया पुढवीण, ससणिद्वाए. पुढवी, ससरक्खा पुढवीए, मट्टियामक्कडाए, चित्तमंताए सिलाए चित्तमताप, लेलुप चित्तमताए, कोलावासंसि वा दारुय सि वो, जीवपट्ठिय सि वा जाव मक्कडसंताणय सि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थ डिल सि णो अच्चारपासवणं वासिरेज्जा || ७१५ ॥
અજો તે ભિક્ષુ કે ભિક્ષુણી સ્થડિલની ખાખતમા એમ જાણે કે તેની નજીકની પૃથ્વી ચીકણી છે, માટીવાળી યાવત્ જાળાવાળી, વળી સચિત્ત શિલાવાળી, સચિત્ત ઢફાવાળી, સચિત્ત ઉધઈના રાફડાવાળી, અથવા જીવજંતુ સહિત લાકડા પર છે યાવત્ કરેાળિયાના જાળા પર છે, તેા તેવા પ્રકારનામાથી કોઈ પણ સ્થડિલમાં મુનિ શૌચપેશામ કરે નહિ
मूलम् - से भिक्खु वा (२) से ज्जं पुण थ डिलं जाणेज्जा - इह खलु गाहावई वा गहावइत्ता वा, कंदाणि वा जाव वीयाणि वा परिसाडे सु वा परिसाडे ति वा, परिसाडिस्संति वाअण्णयरंसि वा तहपगारसि थंडिल सि णो युच्चारपासवणं वारिणा ॥ ७९६ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી સ્થડિલ સખધે એમ જાણે કે અહી ખરેખર ઘરધણી કે તેના પુત્રો (વનસ્પતિના) કઢ, મૂળિયા, ખીજ વ સડાવતા હતા, સડાવે છે કે સડાવવા ના છે તે તેવા પ્રકારનામાથી કેાઈ શૌચસ્થાનમાં તે શૌયાદિ કરે નહિ
मूलम् - से भिक्खू वा (२) से ज्जं पुण थ डिल जाणेज्जा - इह खलु गाहावई वा गाहावइपुत्ता वा, સાહીળિયા, વીિિળ વા, મુળિ વા, માળિ ચા, તિાળિ વા, યુદ્ધથાળિ, નાળિ વા, जवजवाणि वा पतिरिंसु वा पतिरिति वा पतिरिस्संति वा - अण्णयरंसि वा तहप्पगारंसि थंडिल सि णो अच्चारपासवणं वासिरेज्जा ॥ ७१७ ॥
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણી જે સ્થડિલની ખાખતમા એમ જાણે કે અહીં ખરેખર ઘરધણી કે કે ઘરધણીના પુત્રો, શાલિખીજ (ડાગર), ચેાખા, મગ, અડદ, તલ, કળથી, જવ, કે જવ જેવાં ધાન વેરતા હતા, વેરે છે, વેરશે તે તેવા પ્રકારનામાના કોઈપણ સ્થ ડિલમા તે મુનિએ શૌચપેશાખ કરવાં નહિં