________________
૨૦૯
લક્ષમાં રાખીને, તેમજ આને માટે એટલે ઘણા શ્રમણ, બ્રાહ્મણ, દુખિયા, યાચક વગેરેની ગણતરી કરીને તેમને લક્ષમાં રાખીને, પ્રાણની, ભૂતની, બીજની, અને જીવની હિસા કરીને, આ ચૅડિલ બનાવેલ છે, તો તે પ્રકારનું શૌચસ્થાન ભલે બીજા પુરુષ માટે કરેલ હોય, બહાર જુદું પડેલું હોય તો પણ તે પ્રકારના ઈંડિલમાં મુનિએ શૌચ–પેશાબ કરવાં નહિ
मूलम्-से भिक्खू वा (२) से ज्जं पुण थंडिल जाणेज्जा वहवे समण-माहण-किवण-वणीमग
अतिही समुदिस्त पाणाई (४) जाच उद्देसियं चेतेति, तहप्पगारं थंडिल पुरिसंतरकडे जाव वहिया अगीहडं वा, अण्णयरंसि वा, तहप्पगारंसि थंडिलंसि वा सुच्चारपासवणं વોષિા ૭૦ |
અર્થ–તે ભિક્ષુને (૨) જે શૌચસ્થાન બાબત એમ જણાય કે ઘણું શ્રમણ, બ્રાહ્મણ, ૨ક, અતિ
થિઓને માટે પ્રાણાદિની હિંસા કરીને ચાવતું તેમને લક્ષમાં રાખી, આ કર્યું છે, તો તે પ્રકાર અન્ય માણસ માટે બનાવેલું, બહાર જુદુ ન પાડેલું, અથવા તે પ્રકારના કોઈ અન્ય (નિર્દોષ) શૌચસ્થાનમાં તેણે શૌચાદિ કરવા.
मूलम्-अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव वहियाणीहडं वा, अण्णयरंसि तहप्पगारंसि
थंडिल सि उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७११ ॥ અર્થ–તે ભિક્ષુ જે એમ જાણે કે બીજા માણસ માટે કરેલુ યાવત્ બહાર જ ન પાડેલું આ
સ્થાન છે, તો તેવા પ્રકારના કેઈ પણ સ્થાને તેણે શૌચાદિ કરવાં
मूलम्-से भिक्खू वा (२) से ज पुण थडिलं जाणेज्जा अस्सिंपडियाए कयं वा, कारिय वा,
पामिच्चिय वा, छण्णं वा, घठे वा, लित्त वा, मट्ठ वा, सपधृवित वा, अण्णयरंसि तहप्पगारंसि थंडिल सि णो अच्चारपासवण वोसिरेज्जा ॥ ७१२ ॥
અર્થતે મિક્ષ કે ભિક્ષણ એ સ્થ ડિલ કે શૌચની જગાની બાબતમાં એમ જાણે કે આને માટે
આ જગા કરવામા આવી છે, કરાવવામાં આવી છે ,ઉધાર લેવામાં આવી છે, આછાદિત કરવામાં આવી છે, કે ઘસવામા, સમારવામાં કે લીંપવામા આવી છે, સુગંધી કરવામાં આવી છે, તે તે પ્રકારનાં કઈ પણ (બીજાએ ન ભેગલ) સ્થાનને તે ઉપગ કરે નહિ
मलम-से भिक्खू वा (२) से जं पुण थंडिलं जाणेज्जा-इह खलु गाहावई वा गाहावह पुत्ता
वा, कदाणि वा मूलाणि वा, जाव हरियाणि वा अंतातो वाहि णीहरितं, बाहाओ वा अंतो साहरंति अण्णयरसि वा तहप्पगारसि थ डिलसि णो युच्चार-पासवण વોન્નિા ૭૬૩ |
અર્થ–તે ભિક્ષ કે ભિક્ષણી સ્થ ડિલની બાબતમાં હવે જે એમ જાણે કે અહીં ખરેખર, ગૃહસ્થ
કે ઘરધણીના પુત્ર, (વનસ્પતિના) કદને, મૂળ, લીલાં પાનને અંદરથી બહાર લઈ જાય