________________
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જ્યારે આમ્રવનમા જવા ઈછે તો ત્યાં જે માલિક કે ઉપરી હોય
તેની અનુજ્ઞા લેવી, “હે આયુમાન, આપની મરજીએ યાવત્ તે પછી અમે ગ્રામાનુગ્રામ
વિહાર કરીશું” मूलम्-से किं पुण तन्थोग्गहसि एवोग्गहियंसि अह भिक्रवू इच्छेज्जा अंवं भोत्तप वा, से जं
पुण अंचे जाणेज्जा सअंडं जाव ससंताणं तहप्पगारं अवं अफासुयं जाव णो હિના દ૬૮ ,
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ તે પ્રમાણે આમ્રવનગમનની અનુજ્ઞા માગ્યા પછી, આંબાના ફળને
જે ઉપગ કરવા ઈચ્છે છે તેને જે ઈડાસહિત યાવત્ જાળા સહિત જાણે તો તે પ્રકારની અશુદ્ધ કરી તે ન સ્વીકારે.
मूलम्-से भिक्खू वा (२) से जं पुण अंबं जाणेज्जा, अप्पडं जाव संताणगं अतिरिच्छच्छिण्णं
अवोच्छिणं अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ ६६९ ।।
અર્થ–તે ભિક્ષુ તે કેરીને હવે જે ઈડ વિનાની, યાવત્ જાળાં વિનાની, વાંકી છેદેલી ન હોય કે
છેલી ન હોય એવી જાણે તો તેવી અશુદ્ધ કેરી સ્વીકારે નહિ.
मूलम्-से भिक्ग्बू वा (२) से ज्जं पुण अंचं जाणेज्जा, अप्पडं जाव संताणग तिरिच्छछिण्णं
वोच्छिण्णं फासुयं जाव प डगाहेज्जा ॥ ६७० ।।
અર્થ–(પણ) તે મિક્ષ કરીને જે ઇડા વિનાની યાવત્ જાળાં વિનાની અને વાંકી છેદેલી તેમજ
દાયેલી જાણે ત્યારે વિશુદ્ધ અને સ્વીકાર્ય જાણું (પ્રોજન હોય તો) સ્વીકારે. मूलम्-से भिक्खू वा (२) अभिकखेज्जा अंवभित्तयं वा अवसियं वा अंवचोयगं वा अंवसालगं
अंबदालगं बा, भत्त वा पायप वा, से ज्जं पुण जाणेज्जा अंचभित्तगं वा जाव अंव
दालग व समंडं जाव संताणग अफासुय जाव णो पडिग्गाहेज्जा ॥ ६७१ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જે આમ્રફળનો અર્ધભાગ કે આબાની ચીરી, કે આંબાની છાલ, કે
આખાનો રસ કે આબાનો નાને ટુકડે ખાવા-પીવાને (કારણ હોય ત્યારે) ઈ છે અને જાણે કે આ ફળનું ફળસિયું યાવત્ આ ટુકડે ઈંડાવાળે ચાવત્ જાળાવાળે છે તો તે અશુદ્ધને તે સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेज्जा अंवभित्तगं वा अप्पंडं जाव संताणगं
अतिरिच्छच्छिपणं वा अवोच्छिण्णं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ १७२ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આંબાન અર્ધખંડ, વગેરે ઈડા વગરનું ચાવતું જાળાં
વનાનું અને વાકું ન છેદાયેલું તેમજ બરાબર ન કપાયેલું છે, તો તે પ્રકારનું અશુદ્ધ આંબાનુ ફળસિયુ કે ટુકડે તે ગ્રહણ કરે નહિ.