________________
प्रलम-से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण उग्गह जाणेज्जा आइण्णासलेक्ख णो पण्णस्स
जाब चिताण, तहप्पगारे उवस्लए णो उग्गह उगिण्हेज्ज वा (२) ॥ ६६३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જે મકાન બાબત એમ જાણે કે આ મકાન ગિરદીવાળું યાવત્ પ્રાજ્ઞ
પુરુષને અયોગ્ય છે, તો તે પ્રકારનું મકાન તે મુનિ યાચે નહિ.
मूलम् -ण्यं खलु तस्स भिक्खुस्स (२) सामग्गियं ॥ ६६४ ॥
અર્થ– એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની કે ભિક્ષુણીની આચારસામગ્રી છે.
એમ પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે અધ્યયન ૧૬માને દ્વિતીય ઉદ્દેશક
मूलम्-से आगंतारेसु वा (२) अणुवीइ उग्गह जाएज्जा-जे तत्थ ईसरे ससाहिट्ठाए ते झुग्गह
अणुण्णवित्ता, "काम खलु आअसो, अहालंद अहापरिण्णायं वसामो, जाव आउसो,
आशुस्संतस्स झुग्गहे, जाव साहम्मियाण, ताव झुग्गह अग्गिण्हिस्सामो, तेणपरं વિસામો” | દદ
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે ધર્મશાળાના ગૃહમા, યાવત્ વિચાર કરીને મકાનની યાચના કરે
ત્યારે જ્યા, ત્યા એને માલિક, વ્યવસ્થાપક હોય તેની પાસે એ મકાન સ બધે આજ્ઞા માગે, “હે આયુષ્માન, આપની મરજીએ, અમુક સયમ સુધી આજ્ઞા મુજબ આયુષ્માનના મકાનમાં અમે વસીશુ, ત્યા સુધી સાધર્મિક-મુનિ સાથે રહેવા માગીએ છીએ, તે પછી વિહાર કરી જઈશું”
मूलम्-से किं पुण तत्थ झुग्गह सि एवोग्गहियंसि? जे तत्थ समाणाण वा माहणाण वा, । द डए
वा छत्ता वा जाव चम्मच्छेदणए चा, तं णो अंतोहितो बाहिं णीणेज्जा, बहियाओ वा णो अंतो पवेसेज्जा; णो सुत्तं वा णं पडिवोहेजा, णो तेसि किंचिवि अप्पतियं पडिणीयं રેT દદદ |
અર્થ-તે આ પ્રમાણે મકાન સ્વીકારી લે પછી ત્યા શુ કરવાનું છે જે ત્યા શ્રમણોના કે બ્રાહ્મણોના
દડ, છત્ર, ચાવત્ ચામડી છેદક હોય તેને, ન તો તે અંદરથી બહાર લઈ જાય કે ન તો આ દરથી બહાર લઈ જાય કે ન તે બહારથી આ દર દાખલ કરે અથવા તો તેને સૂતેલ હોય ત્યારે જગાડે નહિ તેમને અવિશ્વાસ કરે તેવુ કે તેમના વિરુદ્ધ એવુ તે કાઈ કરે નહિ
मूलम् -से भिक्ग्वृ वा (२) अभिकंखेज्जा अंबवणं सुवागच्छित्तए; जे तत्थ ईसरे जे नत्थ
समाहिट्ठाल. ते युग्गह अणुजाणावेज्जा "काम खलु जाव विहरिस्सामो" || १६७ ॥