________________
કે મારી કાયાનું પાણી સુકાયુ કે ચીકાશ દૂર થઈ છે, તો તેણે કાયા પિજવી કે લુછવી તે પછી યતના સહિત એક ગામથી બીજે ગામ તેણે જવું.
मूलम् -खे मिक्स्त्र या भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो मायामएहिं पाहि हरियाणि
छिदिध छिदिय विकुज्जिय र विफालिय र अम्मग्गेणं हरियवहार गच्छेज्जा, "जहेयं पाहिं मट्टियं खिप्पामेव हरिताणि अवहरतु" माइट्ठाणं स. फासे । णा एवं करेज्जा। से पुवामेव अप्पहरियं मग्गं पडिलेहेज्जा, तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ५२५ ॥
અર્થ–તે ભિક્ષુ કે તે ભિક્ષુણ એક ગામથી બીજે ગામ જતાં માટીવાળા પગે, લીલા ઘાસ
છેરી છેદી, છૂ દી છૂ દી કે અથડાવી અથડાવી, લીલા ઘાસને વધ થાય તેમ ન ચાલે આ મારા પગની માટી લીલા ઘાસ જલદીથી દૂર કરે (એમ વિચારે, તે તે માયાસ્થાનને સ્પર્શ કરે છે તેણે એમ કરવું જોઈએ નહિ તેણે પૂર્વે જ નહીવત ઘાસવાળે માર્ગ જોઈ પછી જતનાથી પ્રવાસ કરે.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा
पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वागडाओ वा दरीओ वा सति परक्कमे संजयामेव परक्कमेज्जा, णो अज्यं गच्छेज्जा । केवली वूया 'आयाण मयं ।'
से तत्थ परक्कमाणे पयलेज्ज वा पवडेज्जवा ॥ ५२६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે એક ગામથી બીજે ગામ ફરતા હોય ત્યારે તેને રસ્તે વચ્ચે
કિલ્લાની દીવાલો, ખાઈ, ઊંચા કિલ્લા, તરણે, આગળિયા કે આગળિયા મૂકવાનું સ્થાન, ખાડા, કે ગુફાઓ આવે તો સામર્થ્ય હોય ત્યા સુધી તેણે જતનાથી વિહરવું, સીધેસીધા ચાલવું નહિ. કેવલી કહેશે, આ કર્મબ ધનુ સ્થાન છે. તે ત્યાંથી જતા કપે કે પડી જાય
मूलम्-से तत्थ पयलेमाणे वा पचडेमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा गुम्माणि वा लयाओ वा
वल्लीओ तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय अलंबिय अत्तरेज्जा, जे तत्थ पाडियहिया सुवागच्छंति ते पाणी जाएज्जा, तओ संजयामेव अवलंबिय, अवलं वय झुत्तरंज्जा, तओ गामाणुगामं दृइज्जेज्जा ॥ ५२७ ॥
અર્થ –તે ત્યા લથડે કે પડે ત્યારે વૃક્ષોને, વનસ્પતિના છેડોને, ઝાડીઓને, લતાઓને, વેલને,
ઘાસને, ગાઢ ઝાડીને કે લીલી ગોદરીને ટેકવી ટેકવીને ઊતરે એ યોગ્ય છે). વળી ત્યા જે સહપ્રવાસી ચાલતા હોય તે હાથ પકડવાનું કહે તો તેણે ત્યાં તેણે જતનાથી હાથ અવલંબી અવલ બીને ઊતરવું ઘટે તે પ્રમાણે એક ગામથી બીજે ગામ મુનિએ વિહરવું.
मूलम्-से भिक्खू वा भक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से जवसाणि वा सगडाणि वा
रहाणि वा सचक्काणि वा परच्चक्काणि वा सेणं वा विरुवरुवं संणिविठं पेहाए सति परक्क मे संजयामेव णो उज्जुय गच्छेज्जा ॥ ५२८ ॥