________________
ch
मूत्रंम्-संभ्यत्य सम्मयं पार्थ, तमेव उवाइक्कम पत्र महं श्वेिगे विवाहिण, गामे वा अदुवा रणे, नेव गामे, व रण्णे धम्ममायाणह पवेइयं माहाणेण सहमया, जामा तिमि उदाहिया जेसु इमे आयरिया संवुज्झमाण समुद्रिया, जे णिब्वया पावेदि कम्मेहिं अणियाणा ते વિવાદિયા ॥ જી. ૬૪૨
અર્થ :-સર્વાંત્ર પરવાદીઓએ પાપકમ સ્વીકાર્યુ છે. તેને એળગી જઈ ને આ મારા વિવેક સમજાવવામાં આવ્યે છે. ગામમાં હે। અથવા અરણ્યમા હો અથવા ગામમાં પણ ન હેા, અને અરણ્યમાં પણ ન હેા મે મતિમાન બ્રહ્મણુ મહાવીરે જે જણાવ્યુ છે તેને ધર્મ સમજો, ત્રણ યામા અથવા મહાવ્રતા ભગવતે કહ્યા છે, જેમાં મગ્ન રહી આ આચાર્યાં ખેાધ પામીને ઉદ્યમવંત થયેલા છે, તેઓને નિદાન રહિત પુરુષા તરીકે સમજાવ્યા છે.
ટિપ્પણી:–અહીં ત્રણ યામ જણાવ્યા તેનુ કારણ પ્રાચીન કાળમાં અપરિગ્રહ મહાવ્રતમા અસ્તેય અને બ્રહ્મચર્ય સમાઈ જતાં હતાં. આમ અહિંસા, સત્ય અને અપરિગ્રહ એ રીતે ત્રણ મહાત્રને ગણવાના અત્ય ત પ્રાચીન રિવાજ અહીં આ સૂત્રમા દેખાય છે
मूलम् - उड्ढं अहं तिग्यिं देतासु सम्बओ सव्वाति व णं पाडियक्कं जीवेहि कम्मसमारंभेणं तं परिन्नाय मेहावी नेव सयं एएहि काहिं दंडं समारंभिज्जा नेवन्ने एपहिं दंडं समारंभाविज्जा, नेबन्ने एहि कामहि दंडे समारंभंते वि मणुजाता, जेवऽन्ने पहि काहि दंड समारंभनि तेति पि वयं लज्जामो, तं परिन्ताय महावी तं वा दंड अनं वा दंड तो दंडंभी दंडं समारंभिज्जालि चि बेमि । २५० ।।
અથ ઉદ્દેવ દિશામાં, અધેા દિશામાં તિરછી દિશામાં, એમ બધી બાજુએ, બધી દિશામાં, પ્રત્યેક સ્થાને જીવા સબધે કમ અધક સમાર ભ ખરેખર છે, તે જાણીને પ્રાજ્ઞપુરુષે ન તે આ છ કાય સબંધે દડના પ્રત્યેાગ કરવા, ન તે! આ છે કાય સબંધે દડને પ્રયાગ અન્ય પાસે કરાવવે, ન તે અન્ય કેઇ દડના સમારંભ કરે તેને અનુમતિ આપવી જે ખરેખર દંડને પ્રત્યેાગ કરે છે તેવા ભિક્ષુએથી પણ અમે લજ્જા ામીએ છીએ, તે જાણીને દંડથી ડરનાર બુદ્ધિમાન તે દંડને કે અન્ય દડને પ્રત્યેાજે નહિ, એમ હુ કહું છું.
ઇતિ પ્રથમ ઉદ્દેશક પૂરે
વિમાક્ષ નામના આઠમાં અધ્યયનના ખીો ઉદ્દેશ
વિમેક્ષ અર્થાત્ ક્દમાંથી છૂટવું. તેના સાધને આ ઉદ્દેશકમાં વર્ણવાય છે, ગૃહસ્થ મુનિને ઉદ્દેશીને આરંભ કરીને સામગ્રી મુનિને આપે તે મુનિએ લેવી નહિ. અથવા મુનિ ૫૨ આક્રમણ કરે તે પણ અરક્ષા ભયથી ધર્મોંમાથી ચલિત થવુ નહિં, તેમજ ગૃહસ્થની કે મિથ્યાત્વી શ્રમણની સેવાષા તેણે કરવી નહિ, અને ધમા અવિચળ રહેવુ., એવા ઉપદેશ આ બીજા ઉદ્દેશકમાં આપવામા આવ્યે છે,