________________
मूलम्-धुवं चेयं जाणिज्जा असणं या नाष पायपुछणं पा लभिया नो लभिया, भुञ्जिया नो
भुञ्जिया, पंथं विउत्ता, विउक्कम्म धिभत्तं धम्म जोमेमाणे समेमाणे चलेमाणे पदिज्जा या निमंतिजा श कुज्जा वेयावडियं परं अणाढायमाणे ति बेमि ।। स २४६ ॥
અર્થ-આ વસ્તુ નકકી જાણી લેવી જોઈએ ભેજનથી માડીને પાયખંજણી સુધીના પદાર્થો મેળવ્યા
હોય ત્યારે, કે ન મેળવ્યા હોય ત્યારે, ઉપગમાં લીધા હોય ત્યારે, કે ઉપયોગમાં ન લીધા હોય ત્યારે, જો અન્ય ધર્મને સેવનાર મનુષ્ય, માર્ગ બદલાવીને આવે છે સાથે ચાલતું હોય, કે સામે આવતો હોય અને આ વસ્તુઓ આપે, એને માટે આમંત્રણ આપે અથવા સેવા વગેરે કરે તે મુનિ તેને આદર આપે નહિ, એમ હું કહું છું
मूलम्-इह मेगेसिं आयारगोयरे नो सुनिसंते भवति ते इह आरंभट्ठी अणुषयमाणा "हण पाणे",
घायमाणा, हणओ यावि समणुजाणमाणा अदुवा अदिन्नमाययं ति अदुधा पायाउ विउजंति 'तं जहा-अत्थि लोए न त्थि लोए, धुवे लोए, अधुवे लोए, साइए लोण, अणाइए लोए, सपज्जवलिए लोए, अपज्जयसिए कोए, सुकडेत्ति या दुकडेत्ति था फल्लाणेति षा पावेत्ति वा साहुत्ति या अमाहुत्ति वा, सिद्धित्ति पा असिध्धित्ति वा, निरएत्ति वा અનિરાપ્તિ || . ૨૪૭ ||
અર્થ:-આ મનુષ્યલોકમાં કેટલાક પુરુષોને આચાર ને ગોચરનુ સારી રીતે જાણપણું હોતું નથી.
તેઓ અહિ એટલે સંયમમાં પણ આરંભને ઈચ્છનારા, પ્રાણને હણે એમ કહેનારા, પિતે પ્રાણઘાત કરનારા, અથવા તે ઘાતકને અનુમતિ આપનારા હોય છે. કાં તો તેઓ ન દીધેલી વસ્તુઓ ગ્રહણ કરે છે, અથવા તો ભિન્ન ભિન્ન પ્રકારની વાણી પ્રજે છે, આ લોક છે આ લોક નથી, લેક નિત્ય છે, લોક અનિત્ય છે, લોકને આદિ છે, લોક અનાદિને છે, લેકને અંત છે, લોકને અંત નથી, આ સારું કામ છે, આ બુરું કામ છે, આ કલ્યાણમય છે, આ પાપમય છે, આ ભલું છે અને આ બુરું છે જીવને સિદ્ધિ થાય છે, જીવને સિદ્ધિ હોતી નથી, અથવા તે નર્ક છે, અને નર્ક છે નહિ (આવા વિવિધ અભિપ્રાયે અજાણ મનુષ્યો એકત સિદ્ધાંતના નિરૂપણ વખતે આપે છે).
मूलम्-जमिणं विपडियन्ता मामगं धम्म पन्नवेमाणा इत्थवि जाणह अकस्मात् एवं तेसिं को
सुयक्खाए धम्मे को सुपन्न ते धम्मे भवइ । से जहेयं भगवया पवेइयं वासुपन्नेण जाणया पासया अदुवा गुत्ती घोगोचरस्स त्ति बेमि ।। सू. २४८ ॥
અર્થ –વિધવિધ મતભેદવાળા જે આ મારા ધર્મને (ભૂલેચુકે) પણ નિરૂપે છે ત્યાં પણ તમારે
સમજવું કે એ અકસ્માત છે (વિચારશૂન્ય રીતે છે) એ પ્રમાણે તેમને ધર્મ સારી રીતે જણાવેલ નથી કે સારી રીતે સમજાવેલો પણ નથી. તે જ પ્રમાણે આ તીeણ પ્રજ્ઞાવાળા અને દર્શન-જ્ઞાનને ધારણ કરનારા ભગવંતે જણાવ્યું છે, તે પ્રમાણે હું કહું છું અથવા તે વાણના વિષયની આ ગુપ્તિ નિરૂપી છે, એમ હું કહું છું,