________________
૭૩
' રીતે સર્વ વિગતથી સમાયેલા હોય છે, જેને આ ધર્મભ્રંશ કરનારા પુરુષો ડરાવી શક્યા -
નથી. તે ક્રોધને, માનને, માયાને અને લોભને વમનાર હોય છે. તેને કર્મબંધથી મુકત તરીકે
શામાં દર્શાવે છે, એમ હું કહું છું. मूलम्-कायस्त वियाघाए एस संगामसीसे, से हु पारंगमे मुणी, अधिहम्ममाणे फलगायट्ठी
કવિ વિકા વર્લ્ડ કાર રમેક જિ નિ છે રૂ. ૨ | અર્ધ-કાયાના વિનાશને ભય જીત એને ખરેખર સંગ્રામને અગ્રભાગ કહે છે. તે પરગામી મુનિ
છે, કે જ્યાં સુધી શરીર પડે નહિ ત્યાં સુધી કષ્ટોથી ન ડરીને પાટિયાની જેમ ક્ષીણ થતાં પણ કાલ આવે ત્યારે કાલનું સ્વાગત કરે છે, એમ હું કહું છું.
ઈતિ છો ઉદ્દેશક પૂરે મહાપરિસા નામનું સાતમું અધ્યયન વિચ્છિન્ન છે. એમ કહેવાય છે કે શ્રીમદ દેવર્ધ્વિગણીએ અનેક ચમત્કારિક વિદ્યાઓ સામાન્ય હાથમાં જશે તે હાનિ થશે એમ વિચારીને આ અધ્યયન છેડી દીધેલું છે.
તે ગમેતેમ હૈ, આપણને આખુંય અધ્યયન મળ્યું નથી એ ત્રુટી ચલાવીને શાસ્ત્રને અભ્યાસ શ્રદ્ધા અને એકાગ્રતાપૂર્વક કરીને આપણે એ ખામીને ગેરલાભ બને તેટલો એ છે થાય એ રીતે વર્તવું જોઈએ.
વિમોક્ષ નામના આઠમાં અધ્યયનને પ્રથમ ઉદ્દેશક
વિમોક્ષ એટલે કર્મબંધથી છૂટવું. મુખ્યત્વે લેભના ત્યાગને પણ મુકિત તરીકે એળખાય છે. કર્મના દલિકે જીવની સાથે આશ્રવ પામીને બંધાઈ જાય તેને બંધ કહે છે, અને પ્રવૃત્તિઓને સંવર થતાં તપશ્ચર્યાના કારણે કર્મો જીવથી છુટા પડી જાય છે તેને નિર્જર કહે છે. એ નિર્જરા જ્યારે સંપૂર્ણ થાય છે, ત્યારે મોક્ષરૂપી ફળ જીવને પ્રાપ્ત થાય છે, આથી સ્વાભાવિક રીતે તેમને ત્યાગ, કુસંગને ત્યાગ, ખોટા વિવાદોનો ત્યાગ, ઉંધી પ્રજ્ઞામાં મૂઢ બુદ્ધિને ત્યાગ, તેમજ મતિમાન બ્રાહ્મણ મહાવીરે કહેલ ધર્મ પરની નિષ્ઠા દૃઢ કરવાનો ઉપદેશ, આ પહેલા ઉદ્દેશકમાં મેક્ષના અંગ તરીકે આપે છે.
मृत्म-से वेमि समन्मस्स या असमान्तस्स या असणं या पाणं था खाइम था सामंथा
पत्थं था पडिगाहं 1 कम्बलं पा पायपुंछणं वा नो पादिजा नो निमंतिजा नो कुत्ता
વેચાકરિયું પરું કાટાલાને ત્તિ વેfમ 1 . ર૪૯ . અર્થ-હું તે કહે છે કે ભગવંત નામતથી વિપરીત એવા સુંદર વેશવાળા કે અસુંદર વેશવાળા
સંન્યાસીને મુનિએ ભે જન કે પાણી, મુખવાસ કે સુખડી, વસ્ત્ર કે પાત્ર, કંબલ કે પંજણી, (અથવા બીજી સામગ્રી, આપવી નહિં, લેવાને આમંત્રણ આપવુ નહિ, તેમજ આદર કરીને તેની સેવા વગેરે કરવી નહિ, એમ હું કહું છું.