________________
ઉં
પાથી અલંકૃત અનેકાનેક મહાપુરુષો થઈ ગયા, પરંતુ કાં તે તે પાછળથી પરમેષ્ઠીના ત્રીજા સૂરિપદથી અલ કૃત થયા તેથી, અથવા કેટલાક વિશિષ્ટ શાસ્રરચયિતા ન બન્યા તેથી ઉપાધ્યાયજીના નામથી પ્રસિદ્ધિ નથી પામ્યા. દા. ત. જેમણે સુંદર ગ્રન્થા નિર્માણ કર્યા છે તે ઉપાધ્યાયજી શ્રી. મેઘવિજયજી મહારાજ કે ઉપાધ્યાયજી શ્રી. વિનયવિજયજી મ. કે ઉપાધ્યાય શ્રી. માનવિજયજી મહારાજ સ્વનામથી પ્રસિદ્ધ છે પરંતુ આચાર્યો કે મુનિએ કરતાં ઉષાધ્યાય અતિ નાની સખ્યામાં પ્રસિદ્ધ છે. તાન્તગત ચૌઢ પૂર્વીના પણુ અસાધારણ વિદ્વાન શ્રી. ઉપાધ્યાયજી મહારાજ પશુ એવી અસાધારણ વ્યાપક વિદ્વત્તા ધરાવતા કે લગભગ કોઈ પણ વિષયમાં એમને પ્રશ્ન પૂછે તે એમ થઈ આવે કે ઉપાધ્યાયજી મહારાજ શું નથી જાણુતા એ શેાધવાનું કામ અશકય બની જાય.
બાલ્યકાળ ને ગ્રન્થચનાં—
· અલૌકિક વિદ્વત્તાના મૂળ બીજ તરીકે પૂર્વભવમાં એમણે અદ્ભુત ધર્મ આરાધના કરીને સુસસ્કારા અને પુણ્યબળ કમાઈ આવ્યાનું અનુમાન થાય છે. આ જીવનમાં ગુરુસેવા, વિનય, સચમ વગેરે અતિઆવશ્યક ગુણા પૈકી એમના એક મહાન ગુણ એકાગ્રતાને હતા, વિક્ષેપના અભાવને હતા. તે આપણને એમની બાલ્યવયમાં જેવા મળે છે. માત્ર માતાજીની સાથે ઉપાશ્રયે જતા ત્યાં સંભળાવાતાં નવ સ્મરણુ (સ્તેત્રા)નું એમણે એવું અવિક્ષેપ અવધારણ કરી લીધેલું કે, એકવાર વર્ષાના કારણે એમનાં માતાજી નવ સ્મરણુ સાંભળવા ન જઈ શકવાથી ભોજન-પાણી લેતાં નહેાતાં તેથી તે જ વખતે આ અલ્પવયસ્ક ખાળક પાતે નવે સ્મરણ માંએ સંભળાવી દીધાં હતાં. એવી ખ્યાતિથી પ્રસિદ્ધ શ્રીમાન્ ઉપાધ્યાયજી મહારાજ સ્વશાઓના સમર્થ શાસ્ત્રકાર હતા. પૂર્વાચાર્થીના શાઓ પર ટીકા થા લખવા ઉપરાંત અધ્યાત્મ, ચેાગ, નથવાદ, પ્રમાણુરૂપ પંચ જ્ઞાન, કુમતનું ખંડન વગેરે પર ખૂબ જ લખ્યું છે. એ એકેક ગ્રંથની વિશેષતા ગાવા બેસીએ તે લાગે કે અહી દેવા આ અપૂર્વ ડુંગપુરુષ, અપ્રતિમ વિદ્વાન અને અદ્ભુત શાસનપ્રભાવક આપણા નિકટના કાળમાં થઈ ગયા એ પણ આપણુ કેવું મહાસૌભાગ્ય ! સંસ્કૃત-પ્રાકૃત તે ખરું જ પણુ ગુજરાતી ભાષામાંય અનેક ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવના, સજ્ઝાયા, દ્રવ્યગુણુપર્યાય રાસ, ષટ્રસ્થાન ચાપાઇ, ટમાં, નૈનાગમના પદાર્થોં કાવ્યરૂપે સુંદર રીતે ઉતાર્યો છે કે જેમાંનુ રહસ્ય ગુજંગમથી કે સ્વાનુભવથી જાણતાં એમ ખ્યાલ આવે કે ગુજરાતી સર્જન પણ શું આટલી ઉચ્ચ કૈાટિનું ? આજના પ્રસંગે એમાંના એકાદ બે નમૂના જોઈ લઈ એ. તેઓશ્રીનાં સ્તવનાની ખૂબીઆ—
એ યુગભાસ્કર મહર્ષિ એ સ્વરચિત વત માન ચાવીસ તીર્થંકરદેવાની સ્તવનાવલીમાં પ્રથમ તીર્થંકર શ્રી. ઋષભદેવ પ્રભુજીના સ્તવનના પ્રારંભમાં લખ્યું છે કે
-
t
"
જગજીવન જગં વાલહા, મરૂદેવાતા નંદ લાલ રે, સુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિહિ આનંદ લાલ ફૈ...