________________
૧૫
વિનાનું જ્ઞાન-વિજ્ઞાન ઉપરથી શોભતાં પણ સુવાસ વિનાનાં આવળનાં ફૂલ અથવા ઉપરથી ચળકાટ મારતા નકલી દાગીના જેવું છે. જ્યારે શ્રદ્ધા તથા સંયમયુકત ઓછું પણ જ્ઞાન સુવાસથી મઘમઘતા ગુલાબનાં પુ૫ સરખું અથવા નાના પણ સાચા હીરા સરખું છે.”
વંદનીય વાચકશિરોમણિને સ્થૂલદેહ આજે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ પિતાના જીવનમાં આરાધેલ રત્નત્રયને અનુપમ આદર્શ—તેમજ શાસ્ત્રીય સાહિત્યની સુધા સરિતા આપણી પાસે આજે હાજર છે. આપણે સહુ કેઈએ અનુપમ આદર્શમાં આપણું નિર્મળ પ્રતિબિંબ સ્થાપન કરવા શક્તિમાન બનીએ, તે માટે તેઓની સાહિત્યસુધા સરિતામાં સ્નાન કરીએ અને એ શાસન સંરક્ષક મહર્ષિના આદેશ ઉપદેશોને આચરણમાં મૂકી “ અમારા ઉપાધ્યાયજી–અમારા વાચક જશ વિશ્વમાં અજર અમર છે.' એવી મંગલ ઉદ્ઘોષણું કરવાનાં અધિકારી બનીએ. એ જ શુભ કામના.
विभेपि यदि संसारात् मोक्षप्राप्तिं च काहसि ।
तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥ અર્થ:–જે તું સંસારથી ભય પામ્યો હોય અને મોક્ષપ્રાપ્તિને
ઇચ્છતા હોય તો ઈન્દ્રિયોને જય કરવાને માટે પ્રચ૭પરાક્રમ ફેરવ. . .
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जघदान्ध्यकृत् ।
अयमेव हि नपूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् । અર્થ:–“હું અને મારું ' એ મોહ રાજાનો જબર મન્ત્ર છે અને
તે મ– સમગ્ર જગતને અંધ કરનાર છે.
આ મન્ચની આગળ નકાર મૂકવામાં આવે [અર્થાત “હું કંઈ નથી ને મારું કંઈ નથીતો એ જ મન્ત્ર મોહરાજાને જિતવા માટેની પ્રતિમન્ન બની જાય છે.
જ્ઞાસાર]
[ શ્રીમદ્દ યશોવિજયજી