________________
કક્ષામાં મૂક્યું છે. છતાં અત્યંતર તપને એક પ્રકાર “સ્વાધ્યાય છે, તેને આપણે જોઈએ એટલો આજે અપનાવતા નથી. વિચારે, કે ઉપાધ્યાયશ્રીએ પિતાના જીવન દરમિયાન જે વિપુલ સાહિત્ય સર્યું છે તે માટે તેમણે કેટકેટલે સ્વાધ્યાય કર્યો હશે, અને તેમ કરી કેટકેટલી તપસ્યાના ભાગી થયા હશે! એમણે એ મહાન તપસ્યા ફક્ત એકલા પિતાને જ માટે નહિ પણ સ્વ અને પર બન્નેને ઉપકારક નીવડે એ રીતે આદરી અને અપનાવી. એથી જ હું એમને આજે “મહાતપસ્વી” કહી સંબધું છું અને જૈન સમાજને ભારપૂર્વક અરજ કરું છું કે કેવળ બાહ્યતપના ચીલે ન ચાલી, જરા આગળ વધી, આજના સમારંભ જેવા અનેક સારસ્વત સત્ર છ સ્વાધ્યાય રૂપ અત્યંતર તપની સાચી આરાધના કરે.
જૈન સમાજ ઉપર ઉપાધ્યાયશ્રીને અનહદ ઉપકાર લેવા છતાં જૈન સમાજને અક્ષમ્ય અપરાધ એ છે કે અઢી વર્ષના ટૂંકા સમય દરમિયાન પણ એ એમના અમૂલ્ય ગ્રંથને સંપૂર્ણપણે સાચવી શકયો નથી, અને એમના અનેક ગ્રંથો હજી અલભ્ય રહ્યા છે. આ માટે આપણે ગમે તે બહાના કાઢીએ પણ મૂળમાં જોઈએ તે આપણી જ્ઞાને પાસનાની– સ્વાધ્યાયરૂપ તપસ્યાની – જ ખામી છે. છતાં હજી પણ આશા રહે છે કે આપણે અત્યંત ખંતપૂર્વક શેધ કરતા રહીશું તે આપણે ગુમાવ્યું છે તે પૈકીનું ઘણું પુનઃ પ્રાપ્ત કરી શકીશું.
આ ઉપરાંત એક વાતને ખાસ ઉલ્લેખ કરે જરૂરી ધારું છું અને એ, એ છે કે ઉપાધ્યાયથી એક સાચા દિદ્ધારક અને શ્રદ્ધાચાર પ્રરૂપક પણ હતા. તાત્કાલીન તાંબર જૈન સમાજમાં જે બગાડે વ્યાપ્ત થઈ ગયા હતા તેને દૂર કરવા એમણે પ્રખર પાર્થ સેન્ચે હ. એમના પ્રબળ પ્રતાપી આત્માએ અને એમના સમકાલીન શ્રીસત્યવિજ્યજી અને શ્રીઆનંદઘનજી મહારાજેએ એ કાર્ય એ વખતે કર્યું ન હતું તે જન સમાજ ભ્રષ્ટાચારના ગર્તમાં કેટલે ખેંચી જાત તે કલ્પવું મુશ્કેલ નથી.
ઉપાધ્યાયજી જેને નાંબર સંપ્રદાયના હેવા છતાં એમની વિદ્યાવિષયક દષ્ટિ એટલી વિશાળ હતી કે પંડિત શ્રીસુખલાલજીએ કહ્યું છે તેમ “ એ પિતાના સંપ્રદાય માત્રામાં સમાઈ ન શકી.” અને તેથી જ એમણે પાતંજલગસુત્ર અને દીગંબર સંપ્રદાયના અદસહવી નામના ગ્રંથ ઉપર પણ વ્યાખ્યા લખી છે.
એમના સમકાલીન શ્રીમાનવિજ્યજી ઉપાધ્યાએ એમને “દુતકેવલી” કરી સંધ્યા છે. આવી મહાન વિભૂતિ આપણને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પછી લગભગ પાંગ વર્ષે સેંપડે છે. હૈમ સારરવત સત્ર' પાટણમાં ઉજવાયા પછી જ વિશે આજે આપણને કી યશોવિજયજી સારસ્વત સત્ર સમારંભને પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. એને ઉદઘાટન વિધિ આપની આજ્ઞાને વશવર્તી થઈ કરતાં પ્રારંભિક શિક્ષકમાં જણાવ્યા પ્રમાણે ઇચ્છું છું કે ઉપાધ્યાયના ગુણો વડે પ્રમાદ પામીને અહી પધારેલ સર્વ વ્યક્તિ સમતા રસુદમાં મમ બને, તેના મનની પ્રસરાતા ખુબ વિરાજે. તેમ જ તેમના પણ તે તે ગુણે ખૂબ નિર્મળ બને.
અંતમાં આપની મારા તરફની સદભાવનાની લાગણી માટે ફરીથી હાદિક પકાર માની, મારા વક્તવ્યની સમાપ્તિ કરતાં આ સત્ર સમારંભને ખુદ્દા એવા જ કહું . આપ અને સહર્ષ વધાવી લેશે એમ પછી, ઘિાર નું જવાન, જે પ્રાર્થના સાથે વિરમું છું.