________________
૧૦૭
પૂજ્ય ઉપાધ્યાયજીના જીવન દશ્ય પૂજ્ય ઉપાધ્યાયજીનાં જીવન દ પણ આ પ્રસંગે ભરૂચના જાણીતા કલાકાર ગેવિંદભાઈ પાસે તાત્કાલિક ભવ્યરુપે તૈયાર કરવામાં આવ્યા. એક દશ્યમાં ૬ ઉપાધ્યાયજી, તેમના ગુરૂછ નવિજ્યજી મહારાજ સાથે અમદાવાદના ઉપાશ્રયમાં બેઠા છે. શેઠ ધનજી સુરા, ૫. યશોવિજયજીને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે કાશી મોકલવાની ગુરુદેવને વિનંતિ કરે છે. અને તે કાર્યમાં ભણુવનાર બ્રાહ્મણ પતિને જે કાંઈ આપવું પડે તેને કુલ ખર્ચ કરવાની ઉદાર ભાવના વ્યક્ત કરે છે તે પ્રસંગ બનાવામાં આવ્યા હતા.
બીજું દશ્ય બીજા દશ્યમાં કાશી—ગંગા કિનારે પુ. યશવિજયજી, શ્રુતદેવી સરસ્વતીનું ધ્યાન કરે છે. અને શ્રીદેવી–સરરવતી પ્રસન્ન થઈને વરદાન આપે છે. તે ભાવ રજૂ કરાયો હતો.
ત્રીજું દશ્ય ત્રીજા દશ્યમાં કાશીમાં, સેંકડે વિદ્વાન-પતિની સભામાં, વાદવિવાદ પ્રસંગે વિજય પ્રાપ્ત કરનાર શ્રીમ યશવિજયજીને સભાના મુખ્ય પંડિનરાજ “ન્યાયવિશારદનું ગૌરવવંતુ બિરુદ આપતાં નજરે દેખાય છે. અને તે દશ્ય ભેગું જ ૫. ઉપાધ્યાયજીને “ન્યાયાચાર્યપદ જે કારણથી મળ્યું, તે બનાવનાં છે અને જથ્થો બતાવી, પૂ. ઉપાધ્યાયજી ગ્રન્થરચના કરવામાં તલ્લીન બન્યા છે તે બતાવ્યું હતું. આ દશે વડોદરાથી લાવવામાં આવેલ કલાત્મક કમાને ને મંડ૫ વચ્ચે ગોઠવવામાં આવ્યા હતા.
મંગળઅભિપક વિધિ ફાગણ વદિ ૨ ના રેજ શ્રી શામલા પાર્શ્વનાથજીના દેરાસરે શ્રીયુત બાલચંદ જેઠાલાલ તરફથી શ્રી ગિરનાર મહાતીર્થને સુંદર પટ આરસમાં તૈયાર થયેલે, તેના અભિષેકની ક્રિયા શ્રીયુત વણાઈએ પૂજય આચાર્ય શ્રી આદિ મુનિરાજેની હાજરીમાં કરાવી અને પૂજા અગી વગેરે ધર્મકાર્યો થયાં
ગુસ્મૃર્તિ વગેરેના પવિત્ર અભિષેક ફાગણ વદ ૪ના રોજ સવારે ચતુર્વિધ સંધ સાથે પાદુકાએ વાજતે ગાજતે જવાનું થતાં ત્યાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજીના ગુણાનુવાદ આચાર્ય શ્રી પ્રતાપસરિજી તથા ધર્મ અરિજી આદિએ કામ, બપારે શ્રી શામણાજી દેરાસરે ધરણેન્દ્ર તથા પદ્માવતીદેવીની અભિવેટ વગેરે ક્રિયાઓ કરવામાં આવી. . વ. ૫ ના રોજ સવારે સકલ સંય સાથે પાદુએ જવાનું થના ત્યાં પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજની નવી મતિ તથા વજદંડ-કળશ અને દરેક ચરણપાદુકાના અધિક કરાવવામાં આવ્યા. અભિકની વિધિમાં પૂ ઉપાધ્યાયની મતિ ભરાવનાર કંસારા શ્રી જસુભાઈ મગનલાલ ડભોઈવાલા, ઉપસત ડે. કી લીલાભાઈ વગેરે ઉદાર આત્માઓએ સારો લાભ લીધો હતો. અભિષેકવિધિ પૂર્ણ થયા બાદ શામલાના દેરાસરે ધરણેન્દ્ર પદ્માવતીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને બપોરે પિતાની પુત્રી બાવકુમારિકા જાસુદબેનની દીક્ષા નિમિત્તે પાનાચંદ બાપુભાઈ વડવાલા તથી ઘણા કાઠથી પૂજ-સ્ત્રી-મભાવનાભાવના વગેરે ધર્મ કાર્યો થયા છે. દરેક પ્રસંગે ડાઈની જેમ જનતા ઉલટભેર ભાગ લેતા .
દબદબાભર્યો ભવ્ય વડા કાગણ વદિ ૬ સવારે રથ ઈન્દ્રવિજ ચૌદ સ્વપ્નની વગલ સુંદર ગાડી, ટારખાનું. પૂજ્ય ઉપાધ્યાયજીની છબી પધરાવેલ વિરીધા, વાસીદાન દેનાર દીક્ષાથી દાનની માઠી, બીજ પણ અનેક સાંબેલા, સેનાચાંદીને લાવ્યા અને વડોદરાનું સુપ્રસિદ મીલીટરી બેન્ક વગેરે સામથી દબદબાભર્યો વડે નવ વાગે શ્રીમાળીવાનામાંથી ચઢીને ટાવર, વડેદરી ભાગોળ થઈને ૧૨ વાગના ૩ .