SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા “ો ત્રાળ વિવાતિ પૂર્વે વો જેવાંગ પ્રતિ ત ” એ મંત્ર ટાંકીને કહે કે “પોષક'. એ પુરાણુ વચન ઉપરથી કપિલ હિરાયગલને નિદેશ ત્યાં કરેલ છે. વળી તે પુરાણ વચન જેમાં કપિલ ભગવાનને વિષશુને અંશ, સર્વભૂતાત્મા કપિલાદિ સ્વરૂપ ધારણ કરનાર અને સમસ્ત જગતના હિતને માટે પરમજ્ઞાન કૃતયુગમાં પ્રવર્તાવનાર, વગેરે તરીકે વર્ણવ્યા છે તે ટાંકીને લખે છે – इति परमपिः प्रसिद्धः xxxx स एव वा कपिलः प्रसिद्धोऽग्रे सृएिकाले यो ज्ञानधर्मज्ञानवैराग्यैश्वर्य विमति वभार जायमानं च पश्येदपश्यदित्यर्थः । આ પ્રમાણે તે મહર્ષિ સાંખ્યમાર્ગના જ નહીં પરંતુ ચાગ માગના પણ પ્રવર્તક હતા, મતલબ કે, “સાંખ્યયોગના પ્રવર્તક હતા. તેમનું રચેલું “સાંખ્યયેગશાસ્ત્ર' અત્યારે મળી શકતું નથી પરંતુ પાતંજોગશાસ્ત્ર મુખ્યત્વે કરીને તેને જ આધારે રચાયેલું છે એમ વાચસ્પતિની ટીકા ઉપરથી જણાય છે. એ સુનિ સૃષ્ટિના આદિકાળમાં થઈ ગયેલા તેથી ઉપનિષદકાળમાં થઈ ગયેલા કષિએ તેણે પ્રવર્તાવેલા ચોગને સાંખ્યયોગ” અધ્યાત્મયોગ, વગેરે નામથી ઓળખતા. તાશ્વતોપનિષત્ ૧.૩માં ધ્યાનયોગ”ને દેવની આત્મશક્તિનો સાક્ષાત્કાર કરવાના સાધન તરીકે ૬. ૧૩માં તે “સાંખ્યોગને જગતની ઉત્પત્તિનું કારણ, નિત્યામાંનિત્ય, ચેતનમાં ચેતન, અનેક વ્યક્તિઓની ઈચ્છા પૂરી કરનાર દેવનું જ્ઞાન થવાના સાધન તરીકે ઓળખાવેલા છે. અને ૧. ૧૦માં તેના અભિધ્યાન, જન અને તત્વભાવને વિશ્વમાયાની નિવૃત્તિ કરવાનાં સાધન જણાવ્યાં છે. “કઠપનિષત્ – ૧. ૩. ૧૨.માં તે જ દેવને ઓળખવા માટેના અધ્યાત્મગનામના સાધન તરીકે ઓળખાવ્યું છે. “મુંડકોપનિષત્ ' ૩. ૨. ૬. માં તેના મુખ્ય લક્ષણ સંન્યાસયેશ ને ઉલ્લેખ છે. “સંન્યાસાગ' એ શબ્દ “સંન્યાસ” અને ચગ' એ શબ્દોના સમાસથી થયેલો છે અને તેમાં “સંન્યાસ” એ શબ્દ સમતાન્યાસા' (બધી તરફથી ત્યાગ) એટલે કે બાઘા તેમજ આતરત્યાગ અને વિશેષ કરીને વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કર્તવ્ય શાસ્ત્રવિહિત કમને ત્યાગ એ અર્થમાં વપરાયલો જોવામાં આવે છે. આ ઉપરથી જણાય છે કે સાંખ્યોગ યાને જ્ઞાનાગ તેના અસલ સ્વરૂપમાં મજાકર ઉપનિષદની રચના થઈ તે પહેલાંથી વેદકાળના ત્રાષિમુનિઓમાં પ્રચલિત હતું અને તેને ઉપગ તત્ત્વજ્ઞાનના સાધન તરીકે થતું હતું. તેને અંગે અહિંસા, સત્યભાષણ અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમે પળાતા હોવા જોઈએ. કારણ કે હદયશુદ્ધિ સિવાય તત્વજ્ઞાનનો ઉદય થઈ શકે નહીં એ બાબતને નિશ્ચય થઈ ગયેલા હતા. એ ચમે પૈકી અહિંસાને સંબન્ધ મન અને શરીર બને સાથે હતું કારણકે મનથી, વાચાથી કે કર્મથી કઈ ઈતર પ્રાણીને હિંસા કરવાથી મનમાં રાગદ્વેષની વૃદ્ધિ થાય છે અને હિંસા કરીને પ્રાપ્ત થતા માંસાહારથી શરીરનું પાષણ કર્યાથી મનુષ્ય હૃદયમાં પશુના શુની વૃદ્ધિ થાય છે. ૧૯. આ. સં. 2. ૪૭ ૫. કર-૬૩.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy