________________
છે. તે ઉપરથી જણાય છે કે એની માતા દેવહુતિ સ્વયંભમનુની પુત્રી અને ઉત્તાનપાદ તથા પ્રિયવ્રતની બહન થતી હતી. વળી, તેમાં જ એકબીજા આગળના સ્કંધમાં પ્રિયવ્રતના વંશનું વર્ણન છે, તેમાં જણાવ્યું છે કે, પ્રિયવ્રતના એક છોકરાનું નામ અગ્નીધ હતું, તેને નાભિ નામે પુત્ર થયા હતા, તેના મરૂદેવી નામની સ્ત્રીથી ભગવાન રાહષભદેવ તરીકે જે પ્રખ્યાત છે તે પુત્રરૂપે અવતર્યા હતા, તેની રસી જયન્તીથી તેને ભારત નામે પુત્ર થયું હતું. તે બધા પુત્રમાં સૌથી મોટે હતે, મહાયોગી હતું, તેનામાં એટલા શ્રેષ્ઠ ગુણ હતા કે તે ઉપરથી આ વર્ષને “ભારત' નામ આપવામાં આવ્યું છે, તથા એ ભરત વિશ્વરૂપની કન્યા પંચજની સાથે પરણો હતો તેથી તેને પાંચ પુત્રો થયા હતા તેમાં સૌથી મોટાનું નામ સુમતિ હતું. આ ઉપરથી એમ જણાય છે ભગવાન કપિલ મુનિ ગષભદેવના દાદા આનીની ફેઈના છોકરા થતા હતા અને તેથી જ તે રાષભદેવથી બે પેઢી આગળ જન્મ્યા હતા. ૩. આર્ય સંસ્કૃતિમાં તેનું સ્થાન
અહીં કેઈને શંકા થશે કે સાંખ્યશાસ્ત્રમાં, અહિંસા જે રોગશાસ્ત્રના થિએ પૈકી એક અને તેમાં મુખ્ય છે તેને સ્થાન શી રીતે હોઈ શકે. તેણે એટલે વિચાર કરવું જોઈએ કે જોકે સાંખ્યસૂત્રમાં જ્ઞાનાાિ એમ કહ્યું છે તે પણ આગળ જતાં તેમાં જ જ્ઞાનનાં સાધનોનું જે નિરૂપણ કર્યું છે તેમાં જ્ઞાનના પ્રતિબન્ધક વિષયપરાગને નાશ થાય નહીં ત્યાં લગી જ્ઞાનનો ઉદય શક્ય નથી. તેને નાશ કરવા માટે સાધન ધ્યાન છે, ધ્યાનસિદ્ધિ વૃત્તિનિરાધથી થઈ શકે છે, જે વૃત્તિને નિરોધ વળી ધારણુ, આસન અને સ્વકર્મથી સિદ્ધ થઈ શકે છે, પ્રાણાયામની ક્રિયાથી ધારણસિદ્ધિ થાય છે, આસનથી સ્થય અને સુખ, જેની પ્રાણાયામની ક્રિયામાં આવશ્યકતા છે તે આવે છે, સ્વાશ્રમવિહિત કમષ્ટ્ર અનુષાન એશ્વકમ છે અને ઉપલા ઈલાજ સિવાય વૈરાગ્ય અને અભ્યાસથી પણ ચિત્તવૃત્તિને 'નિરાધ થઈ ધ્યાનસિદ્ધિ થાય છે, એવું પ્રતિપાદન કીધેલું છે. આ પ્રમાણે પાતંજલચાગમાંના ચાગના આઠ અગે પૈકી આસન, પ્રાણાયામ, ધારણું અને ધ્યાનને તે સપષ્ટ જ ઉપગ દેખા છે, વૈરાગ્યમાં પ્રત્યાહાર(
ઈ ને વિષયમાંથી ખેંચી લેવી તે)નો સમાવેશ થાય છે અને ધ્યાન કરવાનો હેતુ છેવટે સમાધિદશાની પ્રાપ્તિ એ જ હોઈ શકે. એટલે સાંખ્યસૂત્ર પ્રમાણે જ્ઞાન એટલે માત્ર બુદ્ધિજન્ય જ્ઞાન નહીં પરંતુ વિજ્ઞાન સહિત જ્ઞાન એ અર્થ ફલિત થાય છે અને તે થવા માટે યમનિયમનું પાલન આવશ્યક છે જ
૫. ભા. ૫ ૩૨૧ થી ૩૩ સર્ગો ૬. તેજ ૫.૧૧૫ સર્ગો છે. સાં. સ ૩૨૩. ૮. જોષસિનિમા ૨ ૩.૦ ૯. વૃત્તિનિરોધાતાજિઃિ | તલ રૂ.૨૧ . ૧૦. કારણસનરાકર્મનાતા સિદ્ધિ તવ રૂ.૨૨ ૧૧. નિરોગ વિયાવાચા તક રૂર છે ૧૨. ચિહણમાસન સદેવ ૩.૨૪ . ૧૩. ને સામવિહિતમાન I તવ રૂ.૨૫ / ૧૪. વૈચા–ચાર I તલ રૂ.૨૬ છે