________________
ક
न्यायविशारदन्यायाचार्यताकिंकशिरोमणि महोपाध्यायश्रीमद्यशोविजयजीस्तुतिः [ સ્તુતિwારઃ ૩૫. શ્રીમાન વિષયનીધિ | सत्तर्ककर्कशधियाखिलदर्शनेषु
मूर्द्धन्यतामधिगतास्तपगच्छधुर्याः । काश्यां विजित्य परयूथिकपर्षदोऽय्या -
विस्तारितप्रवरजैनमतप्रभावाः ।। १ ॥ तर्कप्रमाणनयमुख्यविवेचनेन
प्रोद्बोधितादिममुनिश्रुतकेवलित्वाः । चक्रुर्यशोविजयवाचकराजिमुख्या
ग्रन्थेऽत्र मय्युपकृति परिशोधनाधैः ॥ २ ॥ (૧) જે મહાપુરુષ સત્યતને કરવાવાળી સૂક્ષ્મ બુદ્ધિવડે–અથવા ઉત્તમ તાર્કિકથાના પરિશીલનવડે પ્રખર બનેલી બુદ્ધિથી–સમગ્ર દેશમાં શિરેમણિભાવને પામ્યા છે, તપાગચછમાં અગ્રેસર છે, કાશીનગરમાં અન્ય દર્શનીઓની સભાને જીતીને શ્રેષ્ઠ–સર્વોત્તમ એવા જૈનમતના પ્રભાવને જેમને વિસ્તાર્યો છે –
(૨) અને જેઓશ્રીએ તર્ક, પ્રમાણ અને નય આ ત્રણે ય પદાર્થોથી પ્રધાનપણે કરેલાં શાસ્ત્રીયતનાં વિવેચનવડે કરીને પૂર્વકાળના તકેવળીઓનું સ્પષ્ટ સ્મરણ કરાવ્યું છે; અને જેઓશ્રીએ આ ગ્રંથનું પરિશધન કરવાવડે કરીને મારા પર ઉપકાર કર્યો છે, તે શ્રીયશવિજયોપાધ્યાય વાચકસમૂહમાં મુખ્ય ગણાય છે.
[ ઉપાધ્યાય શ્રીમાનવિજ્યગણિવરે વિ. સં. ૧૭૩૧ની સાલમાં રચેલા
ધર્મસંગ્રહ” નામના ગ્રંથની પ્રશસ્તિમાંથી, . -૧૧ ]
-
~-:: vir;
-
:
-
?'