SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ સત્ય તથી ઉત્પન્ન થયેલી તીક્ષ્ણ બુદ્ધિ વડે સમગ્ર દેનામાં અગ્રેસરપણું પામ્યા છે, તપાગચ્છમાં મુખ્ય છે, કાશીમાં અન્ય દશનીઓની સભાને જીતીને શ્રેષ્ઠ જૈનમતના પ્રભાવને જેમણે વિસ્તાર્યું છે અને જેઓએ તર્ક, પ્રમાણુ અને નયાકિના વિવેચન વડે પ્રાચીન મુનિઓનું શ્રુતકેવલિપણું આ કાળમાં પ્રગટ બતાવી આપ્યું છે, તે શ્રીયશેાવિજચેાપાધ્યાય વાચકસમૂહમાં મુખ્ય છે.' આ ધર્મસંગ્રહ' ગ્રંથ તૈયાર થયા પછી શ્રીમાનવિજયજી મહારાજાએ શ્રીઉપાધ્યાયજી' મહારાજની પાસે તેને શેાધાવેલ છે. . ઉપાધ્યાયજીએ રચેલા ગ્રંથા પૈકી હાલ ચાઠા જ ઉપલબ્ધ થાય છે. પેાતે રચેલા જૈન તક પરિભાષા '૧ ગ્રંથની પ્રશસ્તિમાં તથા પ્રતિમાશતક'ની પ્રસ્તાવનામાં (૧૦૦) એકસા ન્યાયના ગ્રંથ રચ્યાનુ' સ્પષ્ટ પ્રતિપાદન છે. એ ઉપરાંત 'રહસ્ય' શબ્દાંતિ ૧૦૮ ગ્રંથા રચવાની હકીકત પાતે ‘ભાષારહસ્ય 'ર ગ્રંથના પ્રારંભમાં જણાવી છે. બીજા પણ અનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથા તેઓશ્રીએ રચેલા છે. એ વાત અત્યારે ઉપલબ્ધ થતા રહસ્ય' શબ્દ અને ન્યાય સિવાયના વિષયના અન્ય ગ્રંથાથી તથા તેમણે સાક્ષી તરીકે ભલામણ કરેલા ગ્રંથાથી પુરવાર થાય છે. આ રીતિએ અદ્વિતીય પ્રથાની રચના કરી આ મહાપુરુષે શ્રીજૈનશાસનની ભારે પ્રભાવના કરી છે. ઉપાધ્યાયજી વ્યાકરણ, કાવ્ય, કાષ, અલંકાર, છંđ, તર્ક, સિદ્ધાંત, આગમ, નય, નિક્ષેપ, પ્રમાણુ, સપ્તભંગી આદિ સર્વ વિષય સંબધી ઊંચા પ્રકારનું અતિશય સૂક્ષ્મ જ્ઞાન ધરાવતા હતા. એમના પ્રત્યેક ગ્રંથામાં અપૂર્વ કવિત્વશક્તિ, વચન–ચાતુરી, પટ્ટ–લાલિત્ય, અ—ગૌરવ, રસ–પાપણુ, અલંકાર-નિરૂપણ, પર—પક્ષખડન, સ્વ-પક્ષમડન સ્થળે સ્થળે ર્જિંગાચર થાય છે. એમની તર્કશક્તિ તથા સમાધાન કરવાની શક્તિ અપૂર્વ છે. પૂર્વાચાય પ્રણીત અનેક ગ્રંથામાં સૂત્ર–ટીંકા વગેરેમાં જુદી પડતી અનેક ખખતેાનાં સમાધાન તેઓશ્રીએ બહુ યુક્તિપુરઃસર કર્યાં છે. પાતાના ગ્રંથામાં તેઓશ્રીએ વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ તથા શ્રીજિનેશ્વર દેવની પ્રતિમા તથા પૂજાનું મંડન એવી ઉત્તમ રીતિએ કર્યું છે કે તેને મધ્યસ્થ અને જિજ્ઞાસુવૃત્તિએ વાંચનાર ને સમજનાર આત્મા તરત જ સન્મા ંમાં સુસ્થિર બની જાય છે. સૂત્ર, નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, અને ટીકા સ્વરૂપ પંચાંગીયુક્ત શ્રીજિનવચનના એક પણ અક્ષરને ઉત્થાપનાર પ્રત્યેક કુમતવાદીની તેઓએ સખત રીતે ખખર લીધી છે. ઢૂંઢકાના ખન માટે તથા યતિઓમાં પ્રવેશેલી શિથિલતા દૂર કરવા માટે તેઓએ પેાતાના ગ્રંથામાં ભારે પ્રયત્ન સેવ્યે છે. કુમતનું સખત શબ્દોમાં ન કરવાથી તેમના અનેક દુશ્મના પણ ઊભા થયા હતા, પણ તેની લેશમાત્ર પરવા તેઓશ્રીએ કરી નથી. દરેક સ્થળેથી માનપાન મેળવવામાં જ પેાતાની ૧. 'पूर्व न्यायविशारदतविद्धं काय प्रदत्तं युधः, न्यायाचार्यपदं ततः स्वतप्रन्यस्यापितम् । शिष्यप्रार्थनया नयादिविजयोत्तमानां शिशुः, तत्वं किचिदिदं यशोविजय न्यायादायादवान् ॥१॥ .. —કૃતિ માનમુ 1 ર. " ततो भाषाविशुद्रपर्थे पदातितया निशिताष्टोत्तर प्रन्यान्त नवनाय स्वाहादि राजातीयं प्रकरणमिदमारभ्यते ॥ " તો મેં | ૨૦
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy