________________
૨૪, ન્યાયખંડનખંડખાદ્યમહાવીરસ્તવ પ્રકરણ) શ્રીઉપાધ્યાયજી મહારાજે રચેલ નવ્ય ન્યાયની વિશિષ્ટ કેટિને આ ગ્રંથ અત્યંત અર્થગંભીર અને જટિલ છે. આ એક જ ગ્રંથ વાચકવર્યના પ્રખર પાંડિત્યની સાક્ષી પૂરે તેવું છે. આ ગ્રંથ ઉપર અમારા પરમપકારી પરમપૂજ્ય ગુરુમહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજે મોટી ટીમ રચી છે અને અમારા મેટા ગુરુભાઈ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયદર્શનસુરીશ્વરજી મહારાજે કલ્પલતિકા' નામની ટીકા બનાવી છે. આ ગ્રંથનું ગ્રંથપ્રમાણ ૫૫૦૦ શ્લેક છે. : : ૨૫. અસ્પૃશદગતિવાદ.
૨૬. ન્યાયાલોક-આમાં ન્યાય દૃષ્ટિએ સ્યાદ્વાદાદ્ધિ નિરૂપણ કર્યું છે. આ ગ્રંથની ઉપર. અમારા પરમપૂજ્ય પરમપકારી ગુરુવર્ય આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજે સ્પષ્ટ તત્વબેધદાયક વૃત્તિ બનાવી છે, જે શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ તરફથી છપાયેલ છે. આ ગ્રંથનું ગ્રંથમાન ૧૨૦૦ શ્લોકપ્રમાણ છે. . • ન્યાયખંડનખાદ્ય અને ન્યાયાલેકની શ્રીઉપાધ્યાયજીએ પિતાના હાથે લખેલી પ્રતે પણ મળી શકે છે.. : ૨૭. પંચનિર્ચથી પ્રકરણ-ભામાં પંચ નિની બીના જણાવી છે. , ૨૮, પરમતિ પંચવિશિકા.
૨૯. પરમાત્મપંચવિશિકા.
૩૦. પ્રતિમાશતક-મૂળ શ્લેક ૧૦૦-આના ઉપર વાચકવર માટી ટીકા રચી છે. અને તે ટીકાને અનુસરીને વિ. સં. ૧૭૩ માં પૌણિીય ગચ્છાધીશ શ્રીભાવપ્રભસૂરિજીએ નાની ટીકા બનાવી છે. ગ્રંથકારે આ ગ્રંથમાં શરૂઆતમાં ૬૯ શ્લોકમાં શ્રી. જિનપ્રતિમાને અને જિનપ્રતિમાની પૂજાને જણાવનારા આગમાદિને નહિ માનનારા લૂંપકમતનું ખંડન કર્યું છે. પછી ૯ શ્લેકમાં ધમસાગરીય મતનું ખંડન કર્યું છે. તે પછી બે શ્લોકમાં જિનપ્રતિમાની સ્તુતિ કરી છે. ત્યાર બાદ ૧૨ શ્લોકમાં પાયચંદ મતનું અને ત્રણ ગ્લૅકમાં પુરુથકમ વાદીના મતનું ખંડન કરીને બે શ્લોકમાં જિનભક્તિ કરવાને ઉપદેશ આપે છે. તે ઉપરાંત જિનસ્તુતિગતિ નય પણું દર્શાવ્યા છે. પછીના ૬ શ્લોકમાં સર્વ પ્રભુની અને તેમની પ્રતિમાની સ્તુતિ જણાવીને છેવટે પ્રશસ્તિ કહીને ગ્રંથ પૂર્ણ કર્યો છે.
૩૧. પ્રતિમા સ્થાપનન્યાય-આ ગ્રંથ અપૂર્ણ મળે છે. * ૩ર ફલાફલવિષયક પ્રશ્નોત્તર, ) ૩૩. ભાપારહસ્ય, ૩૪. માર્ગ પરિશુદ્ધિ, ૩૫. સુકતાથક્તિ, ૩૬. યતિદિનચર્યા પ્રકરણ, ૩૭. વૈરાગ્યકલ્પલતા, (ગ્રંથમાન૬૦૫૦), ૩૮ શ્રી. ગેડીપાર્થસ્તોત્ર-(૧૦૮ પદ્ય), ૩૯ વિજયપ્રભસૂરિસ્વાધ્યાય(સંરતમાં), ૪૦, શંખેશ્વર પાશ્વસ્તર-(ગ્રંથમાન ૧૨૨), ૪૧. સમીકાપાતેત્ર, જર, સામાચારી પ્રકરણ ૫ટીમ સહિત, ૪૩, તેવાવલી,