________________
૧૯૧
.
શું? (૮) અને શુદ્ધિ વગેરે ત્રિવિધ શુદ્ધિ કઈ રીતે શાસ્ત્રમાં ઘટાવી શકાય ? (૯) એકાંતવાદીઓ પણ આડકતરી રીતે સ્યાદ્વાદ મતને કેવા રૂપે સ્વીકારે છે? (૧૦) નયદ્ધિ, શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ શું? (૧૧) ધ્રુવદને લાયક કોણ હાઈ શકે? આ અગિયારે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરવાપૂર્ણાંક વચમાં પ્રસંગે જરૂરી ખીના પણ સરસ રીતે વણુથી છે. ખીજા–જ્ઞાનચેાગ નામના અધિકારમાં (૧)પ્રાતિભજ્ઞાન કોને કહેવાય ? (૨) આત્મજ્ઞાની મુનિ કેવા હોય છે? (૩) ખરું વેદ્યપણું કાને કહેવાય? (૪) જ્ઞાની પુરુષે કઈ રીતે નિલેપ થઈ શકે છે? (૫) ચિત્તની શુદ્ધિ કરવા માટે કયાં કયાં સાધનાની સેવના કરવી જોઇએ ? (૬) જ્ઞાનયેાગ વ્યાવહારિક દૃષ્ટિએ. અને નૈયાયિક દૃષ્ટિએ કેવા સ્વરૂપવાળા હોય છે; આ છ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતી વખતે ખીજી પશુ જરૂરી ખીના ટૂંકમાં જણાવી છે. ત્રીજા—ક્રિચાઅધિકારમાં—ક્રિયાની જરૂશ્થિાત જણાવવાના પ્રસંગે કઈ ક્રિયાથી નિમાઁલ ભાવવૃદ્ધિ થઈ શકે? આના ખુલાસો જણાવીને જ્ઞાની પુરુષા પણ ક્રમના નાશ કરવા માટે ક્રિયાની સાધના જરૂર કરે છે, આ ખીના જશુાવી છે. ચાથા--સામ્યાધિકારમાં (૧) સમતા ગુજીવાળા જીવની કેવી સ્થિતિ હોય છે? (૨) સમતા વિનાનું સામાયિક પણ કેવું હોય છે? (૩) પરમાત્મસ્વરૂપને પમાડવામાં સમતા કઈ રીતે કેવા પ્રકારની મદદ કરે છે? (૪) સમતાથી કાને કાઠુ કેવા કેવા પ્રકારના લાભ થાય? આ ચાર પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતાં છેલ્લા પ્રશ્નના સમાધાનમાં ભરત, દમદંત ઋષિ, નમિરાજષિ, દસૂરિના શિષ્યો, મેતા, ગજસુકુમાલ, અણુિં કાપુત્ર, દૃઢપ્રહારી, શ્રીમરૂદેવા વગેરેના દાખલા આપ્યા છે. છેવટે પ્રશસ્તિ વગેરે જણાવીને ગ્રંથ પૂરા કર્યાં છે.
૪. અનેકાંતવ્યવસ્થા—મૂળ ગ્રંથ ૩૩૫૭ શ્લોકપ્રમાણન છે. આ ગ્રંથ મુક્તિ છે. તેમાં શરૂઆતમાં કર્યાં આ મંગલમ્યાકની રચના કરે છે—
"6 ऐन्द्रस्तोमनतं नत्था, वीतराग स्वयम्भुवम् । अनेकान्तव्यवस्थायां श्रमः कश्चिद् वितन्यते ॥ "
: ૫. દેવધ પરીક્ષા દેવા સ્વંગમાં પ્રભુપ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમા નહિ : માનનારા સ્થાનકમાર્ગી લેાકા તે દેવાને અધર્મી કહે છે, આ વાત ખેાટી છે એમ સાબિત કરનારા આ ગ્રંથ છે. એનુ મૂળ શ્લોકપ્રમાણુ ૪૨૫ છે. તેના ઉપર રીકા નથી. પ્રકાશક શ્રી. જે. ધ. પ્ર. સભા, ભાવનગર. જે ૨૭ મુદ્દા લક્ષમાં રાખીને અથકાર મહર્ષિએ આ ગ્રંથની રચના કરી છે તે મુદ્દાઓ ટૂંકમાં આ પ્રમાણે જાણવા—(૧) દેવા અસયત છે એમ કહેવુ' એ નિષ્ઠુર વચન છે. (ર) દેવીને શ્રુતધમ હોય છે એ મુદ્દાથી પણ તેમને અધર્મી નકહી શકાય. (૩) દરેક સભ્યધારી જીવને સૂત્ર અને અથ' હાવાથી શ્રુતધમ કહી શકાય જ. (૪) તે સવિરતિરૂપ સયમને ધારણ કરી શકતા નથી, આ અપેક્ષાએ અધમ સ્થિત કહેવાય છે. (૫) તેઓ વિશિષ્ટ આધરહિત છે, માટે ખાલ કહેવાય છે. (૬) સંચમ વિનાનું.
* ૪, ૧૦, ૧૧, ૧૨ નબરવાળા ગ્રંથૈા ઉપર મૂન્ય આચાય શ્રીવજયલાવણ્યસરીશ્વરજીએ સ્વતમ ટીકાં ચીને એ પ્રથા પ્રસિદ્ધ કરાવ્યા છે. સ૦