________________
૧૬૫
જે ન્યાયાચાર્ય શ્રીયવિજ્યજીના જીવનના બાહા અને અંતર અને જોવામાં દીપ તરીકે કામ લાગે એવી છે, એના મંદ અને મર્યાદિત પ્રકાશમાંથી જે અને જેટલું જોઈ શકાય તેટલું જોઈ લઈશું. જન્મ અને દીક્ષા : • જન્મ ક્યારે થયે? એ “સુજશવેલી ભાસ 'કાર જણાવતા નથી. પણ સં. ૧૯૮૮ તેમના ગામ–ઉત્તર ગુજરાતના કલેલ પાસેના બીજી રીતે પાટણથી થડા ગાઉના અંતરે હજુ પણ છે–
કમાં મુનિ શ્રીનવિજયકુણઘેર, જેનું ઐતિહાસિક સંસ્કૃત, પ્રબધામાં ‘કુમારગિરિ' નામ મળે છે. એ પાટણ પાસેના ગામમાં ચામાસુ રહી આવે છે, ત્યારે માતા સેભાગદે પિતાના “જશવંત' પત્રને લઈ વંદન કરવા જાય છે. જ્યાં ધર્મોપદેશ મળતાં હૃદયમાં વૈરાગ્યને ઉદ્ભવ થાય છે. આ હકીકત તેમાં તેમણે કહી છે. આ ઉપરથી કહી શકીએ કે, આ બનાવ વખતે તેઓની ઉંમર આઠ કે બહુ તે તેર વર્ષની હશે. એટલે જન્મનું વર્ષ વિ. સં. ૧૬૭૫ થી ૮૦ લગભગ ધારી શકાય. * પાટણ જઈ તે દીક્ષા લે છે. તે સં. ૧૬૮૮ માં જ શ્રી. મો. દદેશાઈના કહેવા પ્રમાણે માતાએ પણ સાથે જ દીક્ષા લીધી લાગે છે. અને આ પ્રસંશાથી પ્રેરાઈ-બીજા પુત્ર પાસિંહ પણ તે વખતે દીક્ષા લીધી, જેનાથી જશવંત ઉંમરે નાના છે જે “લઘતા પણ બુધે આગલાજી” એ ભાસકારના કથનથી સ્પષ્ટ થાય છે. આ જશવંત-જશવિજય થયા પછી સહેદર પદ્ધસિંહ જે પવિજય બને છે–તેમના માટે લખે છે.
'या श्रीमद्गुरुभिर्नयादिविजयैरान्वीक्षिकी ग्राहितः,
प्रेम्णां यस्य च सम पद्मविजयो जात: सुधीः सोदरः । " . " ચ ન્યાવિવિ ૩ય માં વૃધ
स्तस्यैपा कृतिरानोतु कृतिनामानन्दमग्नं मनः ॥' - આ પ્રમાણે સ્વરચિત ન્યાયખંખાદ્યની પ્રશસ્તિમાં ઉલ્લેખ કરે છે. આ બન્ને
ભાઈઓની વડી દીક્ષા પણ તે જ સાલમાં શ્રીવિજયદેવસૂરિના હાથે થાય છે. (પદ્યવિજ્ય . સદર હેવાને બીજો ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિની વિશિકા એ ઉપરની ટીકા ઉપાધ્યાયજીએ કરી છે તેમાં કર્યો છે. (જુઓઃ સ્કૂટનેટ પાન–૧૭૫)
પિતા નારણુ(નારાયણ) વ્યવહારિયા, એટલે તેઓની વણિકજાતિ સિદ્ધ છે. પણ તેઓ ધમે જૈન હશે કે કેમ એ વિશે શંકા રહે છે. કેમકે તેઓ કઈ ધાર્મિક પ્રસંગે દેખા દેતા નથી? આપણે ધારી શકીએ કે તેઓ આ બન્ને બાળકની બાલ્યાવસ્થા કાળે જ સ્વર્ગસ્થ થયા હશે. અને સિદ્ધ કરતું પ્રમાણ એ છે કે પદ્મસિંહ જે પ્રસંગથી પ્રેરાઈ દીક્ષિત થયા છે તે એમ સમજીને કે મા અને ભાઈ દીક્ષા લે ત્યારે તેને એકલા રહેવાથી શું? અથવા તેને આધાર કેને?
સં. ૧૯૯ક્યાં તેઓ અમદાવાદ આવે છે. આ અગિયાર વર્ષના ગાળામાં જશવિશ્વને