SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ જયસમ પંડિત કે જે તપગચ્છની ૫૬ મી પાટે થયેલા આનંદવિમળ, તેમના સેમવિમલ ઉપાધ્યાય, તેમના પાઠક હસમ, તેમના યશસેમના શિષ્ય હેઈ જેમને બાર ભાવનાની ૧૨ સક્ઝાય” “ભાવનાવેલી' સં. ૧૭૦૩ જેસલમેરમાં “ચંદ ગુણસ્થાનિક સ્વાધ્યાય' આ પદ્યકૃતિઓ સાથે છ કમ ગ્રંથને ૧૭૦૦૦ સંખ્યા જેટલો (ગદ્ય) બાલાવબોધ' સં. ૧૭૧૬ માં લખે છે. તેઓ તેમજ બીજા અનેક ગુણજ્ઞ પંડિત મુનિઓ જેમના અદેષ ચરણ સેવે તે યશોવિજ્યજી કેવી મહાન વિભૂતિ હશે તેની કલ્પના કરે. શ્રીવિનયવિજય ઉપાધ્યાય જેમની ગીતાર્થતાનાં બહુમાન વાચક શ્રીયશવિજ્યજીએ શ્રીપાલ રાસમાં ક્યાં છે, જે રાસ ઉ૦ વિનયવિજયે રચતાં રચતાં અરે રહી જાતે હતે તે પૂરો કરવા ઉ૦ યશવિજ્યજીને ભલામણ કરેલી તે ઉપરથી તેમણે પૂર્ણ કર્યો, જેમાં તેમણે પોતાની ગુણાનુરાગિતા પ્રગટ કરી છે. • ઉપાધ્યાય માનવિય, જેઓ તપગચ્છની અણુસૂર શાખા, જેમના નામથી ઓળખાઈ તે ૬૧ મી પાટવાળા વિજયાનંદસૂરિના શિષ્ય શાંતિવિજય ગણિના શિષ્ય જેમણે ૬૨મી પાટવાળા વિજયરાજસૂરિના રાજ્યમાં “નયવિચાર, ચોવીસી, સુમતિ-કુમતિ (જિનપ્રતિમા ) સ્તવન' તથા કેટલીક સાસ્ત્ર વગેરે લખેલી. તેમણે પિતાને “ધર્મસંગ્રહ' ગ્રંથ થશેવિજય પાસે તેમને શ્રુતકેવલી માની શેાધાવેલ.* ૧. પંડિત સુખલાલજીએ એમના કર્મગ્રંથ' ઉપરના વિવેચનમાં સંરિ કહ્યા છે. તેમનું કર્મગ્રંથ વિશે જ્ઞાન કેટલું ઊંડું અને વ્યાપક હતું તે તેમણે કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક મતભેદના વિષયમાં જે સૂક્ષ્મ આલોચના કરી છે તે ઉપરથી જણાઈ આવે છે. આ નધિ પંડિત સુખલાલજીએ તારવી છે. બાલાવબોધિની પ્રથમ પ્રતિ તેમના જ શિષ્ય કલ્યાણમે લખી હતી. ૨. શ્રીમાનવિજ્ય તપગચછના વિજયસિંહરિના શિષ્ય વિજ્યના શિષ્ય હેઈ શ્રીપાલ રાસ, સં. ૧૭૦૨ (૪) આસો સુદ ૧૦ સેમવારે પીલવણમાં લખ્યા છે, જેની શ્રીમાલવસે શાહપુરે સં. ૧૭૧૫ વૈશાખ સુદિ ૭ બુધે-સચિત્ર પ્રતિ પત્ર ૩૧,૧૬ સે. લા. વ. નં. ૧૧૭૧ છે, પણ આ ઉપાધ્યાય નથી. ૩. સુમતિ-કુમતિ રત ના અતે તપાગચ્છના-ભટારક શ્રીવિજયાણુંદરિશિષ્ય પંડિત શ્રી શાંતિવિજયગણિ શિષ્ય મહોપાધ્યાય–પંડિતશિરોમણિ શ્રીમાનવિજય ગણિઈ સઝાય કીધા–તેહને દબાઈ પણિ ધમાથી જનની પ્રાર્થનાઈ, ઉ. થીમાનવિજયગણિએ લખે, સં. ૧૭૨૮ ચિત્ર સુદિ પ રવૌ ભ. શ્રીવિજય વારિ-રાજ્ય સઝાય સં. પોથી લિ. ૧૭૪૩ માગસર માસે શુકલપક્ષે પ્રતિપદાતિથી ભૃગુવારે સ્તંભતીર્થ લખાપિત. (અમારાથી ધર્મસંગ્રહની પટ્ટાવલી જોવાનું બન્યું નથી.) ४. सत्तर्ककर्कशधियाऽखिलदर्शनेषु, मूर्धन्यतामधिगतास्तपगच्छधुर्याः । काश्यां विजित्य परयूयिकपर्षदोऽध्या, विस्तारितप्रवरजैनमतप्रभावाः ॥ तर्फप्रमाणनयमुख्यविवेचनेन, प्रोद्योधितादिममुनिश्रुतकेवलित्वाः ।। चार्यशोविजयवाचकराजिमुख्याः, प्रन्येऽत्र मभ्युपकृति परिशोधनायैः ॥ ત, પ્રમાણ, નયનું મુખ્યપણું જેમાં છે એવા વિવેચન વડે જેમણે અગાઉના મુનિઓનું સુતકેવલિપણું પ્રબોધ્યું છે. એટલે પિતાના જ્ઞાનથી બતાવી આપ્યું છે કે અગાઉના સુતકેવલી આવા હોય એવા અને વાચકગણમાં મુખ્ય યશોવિજયે આ ગ્રંથમાં પરિશાધન આદિથી મારા ઉપર ઉપકાર કર્યો છે. -(ધમસંગ્રહ રચનાસાલ સંવત ૧૭૩૮–ની પ્રશસ્તિ.)
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy