________________
૧૫
લખેલ છે, તેમાં સ. ૧૭૪૩ માં શ્રીઉપાધ્યાયજીએ Àાઈમાં ચતુર્માસ કરેલ છે, અને ચતુર્માસ પછી કાળધમ' (સ્વર્ગવાસ) પામેલ છે, એવી હકીકત જણાવે છે. તેઓશ્રીની પાદુકા સં. ૧૭૪૫ માં લેાઈમાં પ્રતિષ્ઠિત થયેલી છે. વસ્તુતઃ પાદુકાના જીર્ણોદ્ધાર—૫૦ મહારાજ શ્રીવિજયધમસૂરિજીના વિદ્વાન શિષ્ય શ્રીયશેાવિજયજી મહારાજ (જેમને માટે નજીકના ભવિષ્યમાં મંગલમય ઉપાધ્યાયજી પદપ્રાપ્તિ માટેની આગાહી મારી ષ્ટિએ લાગે છે) જેમણે મુંબઈ–ભાયખલા માં—સં. ૨૦૦૭ માં સ્વ॰ પૂર્વ ઉપાધ્યાયજીની દેરીના છાઁદ્ધાર અને જીવનચરિત્ર પ્રકાશિત કરવાના સમિતિદ્વારા નિણ્ય જાહેર કર્યાં હતા. તેઓશ્રીની જ હાજરીમાં તેઓશ્રીના ગુરુવાઁ હસ્તક સ. ૨૦૦૮માં ત્રણ દિવસના મહાત્સવપૂર્વક લેાઈમાં આરસના સભ્ય નૂતન ગુરુમંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા તથા શ્રીયશેાવિજય સારસ્વતસત્ર મહાત્સવ ઉજવાયા હતા એ આનંદદાયક ભીના હતી.
ચૌદસે ચુમાલીસ ( ૧૪૪૪) ગ્રંથાના કર્યાં યુગપ્રધાન શ્રીમાન હરિભદ્રસૂરિ પછી લગભગ એક હજાર વર્ષ યજ્ઞવિજયજી ઉપાધ્યાય થયા છે, અને તે “ લઘુ હરિભદ્ર ” નામે સમાધાય છે. સાડા ત્રણ ક્રોડ ગ્લાકના રચયિતા, અઢાર દેશમાં અહિંસાના પ્રચારક અને કુમારપાળ રાજાના પ્રતિાધક શ્રીહેમચંદ્રાચાર્યજી તથા અકખર બાદશાહના પ્રતિાધક અને ભારતવષ માં અહિંસાના ડંકા વગાડનાર શ્રીહીરવિજયસૂરિ પછી શાસનપ્રભાવક તરીકે ઉ॰ શ્રીયશેાવિજયજીના અવતાર થયા; આવા ચૈાતિર મહાત્માથી જૈન શાસન અવિચ્છિન્નપણે ટકી રહ્યું છે. અમુક યુગા પછી આવા મહાત્મા પ્રગટ થવા જોઈએ, તેમ શ્રીમહાવીર પરમાત્માએ કહેલ છે, તે મુજખ જ જૈન શાસન એકવીશ હજાર વર્ષોં પત ચાલુ રહી શકશે.
શ્રીઉપાધ્યાયજીએ એકસા ગ્રંથ છે. ઘણા ગ્રંથા તેમના અલભ્ય છે. કહેલ છે કે, “હા” પાંકિત
'
.
ભાષારહસ્ય • ઉપદેશરહસ્ય ' અને નયરહસ્ય' મળે છે,
"
ઉપરાંત લગભગ બે લાખ શ્લોકાની રચના કરેલી ભાષારહસ્ય નામના સ્વરચિત ગ્રંથમાં તેમણે જ ૧૦૮ ગ્રંથા કરવા નિર્ણય કરેલ છે, તેમાંથી માત્ર
સ્વ॰ ઉપાધ્યાયજી મહારાજનું સાહિત્યજીવન અટલે સમ્યક્ દન, જ્ઞાન, ચાસ્ત્રિમય અપાર પાંડિત્ય, ખાલ પ્રાચય, સંયમ, તપ, ગુર્જર ભાષાસમૃદ્ધિ, વ્યવહાર અને નિશ્ચયદૃષ્ટિની સમન્વિતતા, તાર્કિકપણું, ન્યાય ગ્રંથાનું ઉત્પાદન, નવીન ન્યાયનાં સર્જન, સરળમાં સરળ ગુર્જર ભાષાનાં સ્તવના, કાવ્યે અને પદ્માવાળું, તેમ જ - અધ્યાત્મસાર’ અને ‘ અધ્યાત્માપનિષદ ' જેવા ઉચ્ચક્રેટિના ગ્રંચાની સર્જકતાવાળું વગેરે વિવિધતાના સંમિશ્રણુરૂપ ટંકશાળી વચનમય જીવન,
પ્રસંગેાપાત્ત કહેવાનું પ્રાપ્ત થાય છે કે, ગત વર્ષના દ્વિ વૈશાખ માસના શ્રી કાનજી સ્વામી તરફથી સાનગઢથી બહાર પડતા આત્મધમ ' માસિકમાં તેમને માટે વ્યવહાર વિમૂઢ” શબ્દ વાપરીને તેમને હલકટ રીતે ચિતરવામાં આવ્યા છે પણ તે કેવળ લેખકનું
·