________________
૧૧૩
મળેલું છે તેમજ “ભગવદ્ગીતા માં પણ કહેવામાં આવ્યું છે કે, “મુવીનાં ઝીર દે જો પ્રીતે” અર્થાત્ પૂર્વ જન્મમાંથી ગભ્રષ્ટ થયેલા આત્માને જન્મ પવિત્ર કુટુંબમાં થાય છે અને એ જન્મમાં એગમાર્ગની શરૂઆત કરે છે, તેમ ઉપાધ્યાયજી શ્રીયશવિજયજી માટે પણ કહી શકાય.
એકવીશ દિવસ પર્યત ના બીજથી સરસ્વતી દેવીનું એમણે આરાધન કર્યું હતું. એકવીશમા દિવસની રાત્રિએ સરસ્વતી દેવી સાક્ષાત્ હાજર થયાં અને તેમને વરદાન માગવા કહ્યું. શ્રીયશોવિજ્યજીએ જૈન શાસનના ઉદ્ધારા શાસ્ત્રો રચવામાં સહાય માગી. સરસ્વતી દેવીએ કહ્યું તે પ્રમાણે થાઓ!” એમ કહી દેવી અંતર્ધાન થયાં.
એમને ઉપાધ્યાય પદવી શ્રીવિજ્યપ્રભસૂરિજીએ આપી હતી. તે વખતે યતિઓમાં ચાલતા શિથિલાચારને દૂર કરવા શ્રી સત્યવિજયજી પન્યાસની સાથે મળી કિદ્ધાર કર્યો હતો.
જેમ શ્રીમાન હરિભદ્રસૂરિએ સ્વરચિત ગ્રંથને છેડે “વિ” શબ્દ રાખેલ હતું, તેમ શ્રીમદ્ ઉપાધ્યાયજીએ સ્વરચિત ગ્રંથની શરૂઆતમાં “ શબ્દ સંકેતરૂપે રાખેલ છે.
ઉપાધ્યાયજીને શ્રી આનંદઘનજી સાથે સમાગમ થયે હતે. આબુની યાત્રા કરી તેટલામાં શ્રીઆનંદઘનજીની શોધ કરતાં તેઓ મળી ગયા. આનંદઘનજી કે જેઓ અધ્યાત્માગી હાઈ પાછળથી એકાંતવાસમાં રહેતા હતા, તેમના તરફના પૂજ્યભાવથી ઉપાધ્યાયજીએ અષ્ટપદી' રચી છે. તેના નમૂનારૂપે આ પદ્ય ધ્યાનમાં લેવા જેવું છે: “ આનંદઘનકે સંગ સુજસાહી મિલે જબ,
તબ આનંદ સમ ભયે સુજસ; પારસસિંગ લોહા જે ફરસત,
કચન હેત હી તાકે કસ. ” આ રીતે તેઓથી પ્રખર વિદ્વાન લેવા છતાં કેવી ગુણગ્રાહી વિભૂતિ હતા!
એમના સમકાલીન વિદ્વાન તિધર–૧૦ શ્રીમાનવિજ્યજી, પં. શ્રી સત્યવિજયજી, ઉપાટ શ્રીવિનયવિજયજી, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ અને વિજયપ્રસૂરિ વગેરે હતા.
તેઓશ્રીએ કાશીમાં વિદ્યાભ્યાસ કરેલો અને વાદમાં વિજય મેળવતાં ન્યાયવિશારદની પદવી આપવામાં આવી હતી. તેઓશ્રીના વરદ હસ્તે નિમ્ર 2 રચાયેલા છે. કેટલાક લભ્ય છે અને કેટલાક અલભ્ય છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બનાવેલા “અધ્યાત્મમતપરીક્ષા, અધ્યાત્મસાર, અનેકાંતવ્યવસ્થા, તક પરિભાષા” વગેરે છેતાલીસ ગ્રા લક્ષ્ય છે.
તેમના હાથનું શાસનપત્ર સંવત ૧૭૩૮ માં લખેલું તે ભાવનગરથી પ્રગટ થતા “આત્માનંદ પ્રકાશ' માસિક પુત્ર ૧૩, અંક : દમાં પ્રસિદ્ધ થયેલું છે. જોવામાં આવ્યા ત્યારે તેમણે સમુદ્ર અને વહાણુના સંવાદનું કાવ્ય રચ્યું, અને તેમાં મનુષ્ય જીવનની
૧૫