________________
અમર યશેાવિજયજી
[ લેખક ઃ ૫. શ્રી. દલસુખ માલવણિયા ]
ભારતીય દર્શનાની વિભિન્ન પર’પરાઓના નિર્માણુમાં ખાસ એક વ્યક્તિના નહિ પણ સરખા વિચારા ધરાવનાર એક વગની બુદ્ધિ કાર્ય કરે છે, તે તે વર્ગમાંની કાઇ એક વિશેષ વ્યકિત જ્યારે તે વર્ગના વિચારને વ્યવસ્થિતરૂપ આપે છે ત્યારે તે તે પર પરા તે તે વ્યક્તિ વિશેષને નામે પ્રસિદ્ધિને પામે છે. પણ તેના અર્થ એ નથી કે તે વ્યક્તિએ તે તે પરપરાને વ્યવસ્થિત કરી એટલે પછી ખીજાઓએ કશું જ કરવાનું રહેતું નથી.
ભારતીય ન્યાયદર્શનને ગૌતમે વ્યવસ્થિત કર્યું એટલે તેનું દર્શન ત્યાં જ સમાપ્ત થાય એમ નથી. બીજું ગૌતમમાં જે મૂળ વિચારા વ્યવસ્થિત થયા છે તેનું સમર્થન કરનારા આજ પણ વિદ્યમાન છે અને એ જ હકીકત ભારતીય બધાં દેશના વિષે કહી શકાય,
ભગવાન મહાવીર જૈન ધમ કે દનને જે વ્યવસ્થિતરૂપ આપ્યું તેના વિષે પણ ઉકત ન્યાયે કહી શકાય કે તેમાંનું બધું તેમનું પાતાનું હતું જ નહિ પણ સરખી વિચારધારા અનુસાર એક વર્ગના વિચારાનું પ્રતિબિંબ તેમની વ્યવસ્થામાં હતું. જે વસ્તુ એક વ્યક્તિની હાય છે, તે તેના મૃત્યુ પછી ભુલાઈ જાય તેવા સભવ છે પણ જે વસ્તુ એક વગની હાય છે તેના અત શીઘ્ર આવતા નથી. એ જ કારણ છે કે ભારતીય દશાની પરપરા લખાય છે અને તેને અનુસરનાર એક વ હોય છે. પશ્ચિમમાં એથી ઊલટું અને છે. ત્યાં જે દાનિકા થયા છે તે માટે ભાગે વૈયક્તિક દર્શનને મહત્ત્વ આપે છે. પરિણામે તે તે દનિકાની પરંપરા ખહુ લખાતી નથી. જેને કંઈ કહેવું હોય છે તે પૂર્વે દાર્શનિકના સમનમાં નહીં પણ તેના ખ’ડનમાં જ માટે ભાગે કહે છે. પરિણામે પ્લેટ કે કાન્ટની પરપરા ઘડાતી કે લખાતી નથી પણ તેએ એકલા અટુલા જેવા રહી જાય છે.
આવી પરિસ્થિતિમાં ભારતીય દશનામાં કોઈ પણ દાર્શનિકને સ્વતંત્ર દાનિકનું પદ મળનું સંભવિત નથી. પણ એના અથ એ પણ નથી કે ભારતના દાર્શનિકાને પેાતાનુ કશું જ દેવાનું પણ હાતું નથી.
દિનાગ, ધમકીર્તિ, વાત્સ્યાયન, દ્યોતકર, શંકરાચાય, રામાનુજ, વાચસ્પતિ, કુમારિલ, પ્રશસ્તપાદ જેવા મહાન ભારતીય દાસઁનિકાએ કૈઈ નવું દર્શન ભલે ન સ્થાપ્યું હાય, પરંતુ પાત્તાનાં દર્શના માટે જે કંઈ તેમણે કર્યું છે, તે એક રવતંત્ર દાઍંનિકના કાર્ય કરતાં જરા પણ ઊતરતું નથી. તે જ પ્રમાણે જૈન દર્શન વિષે પણ કઢી શકાય કે