________________
प्रकरणम् ]
आत्मजागृतिः ।
દોષયુક્ત આખું જગત્ છે. નિષ તે એક માત્ર વીતરાગ પરમાત્મા છે. પણ તું તારા પિતાનાજ પણ નીચે બળતું કેમ તે નથી?
નકામો શા માટે પારકી ચિન્તા લઈ ફરે છે? વ્યર્થ કેમ પારકી પંચાતમાં પડે છે? મનની અન્દર વિકપાળ રચી ધૂમાડાના બાચકા ભરવા જેવું કેમ કરે છે?
દુખના સચારાને ખસેડવા ચાહતે હોય તો દુરાચરણ મૂકી દે. સાચું સુખ મેળવવું હોય તે સદા સદાચારપરાયણ બન.
સુખ, દુઃખ આપનાર બીજું કોઈ નથી. જીવ પોતે તે પેદા કરે છે. અને બોલાવીને પછી આજ્ઞ પ્રાણી દુખી થાય છે. કેમકે આમત્રણ વગર હુકમ પણ કયાં આવવા નવરું છે?