________________
બાળ]
आत्मजागृतिः।
ઈન્દ્રો, દેવ, ચકવતીએનરેન્દ્રો અને મહાન વીર, ધનપતિઓ તથા સુન્દર રૂપમૂર્તિઓ એ બધા કર્મથી સજાવેલા છે. પછી કર્મફળમાં સુજ્ઞને માહ શા હોય?
સમગ્ર વિશ્વપ્રપંચને પોતાની દૃષ્ટિથી બરાબર ક્ષણિક સમજી અને પિતાના ચિત્તને માહથી સ્વતન્ન બનાવી આત્માના હિતસાધક માગે પ્રગતિ કરવી ઘટે. ત્યાં જ બુદ્ધિનું સાફલ્ય છે.
હમેશાં મનુષ્ય પિતાના ચારિત્રનું નિરીક્ષણ કરવું જોઈએ કે તે સુધરતું જાય છે કે બગડતું જાય છે. મૂહ માણસ પોતાના ધનની હાનિ-વૃદ્ધિ પર ધ્યાન રાખે છે, પણ પિતાના ચારિત્રની શી દશા છે તે તરફ ધ્યાન આપતા નથી.
બીજાના ગુણ પર તારી દષ્ટિ જતી નથી, પણ બીજાના દોષ ગ્રહણ કરવામાં તું હમેશાં તૈયાર રહે છે. જેમ મુંડને અશુચિમાં મજા પડે છે, તેમ તને બીજાના
માં આનન્દ પડે છે. પણ એ ઠીક નથી.