________________
કલામ ]
આમના તિઃ |
૩
બધા પરાધીન છે. કોણુ કાને સ્વતંત્ર બનાવી શકે! પતે જ દદ્ધિ હોય, તે બીજાને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકે !
૩૪
બધા પિતાના સ્વાર્થમાં મશગૂલ છે. સ્વાર્થ જ સમ્બન્ધને સર્જનહાર છે. એ જ પ્રેમરૂપ દીપકનું તેલ છે. સ્વાર્થ ખતમ થયો કે પછી કે કેને?
જેની પાસે પ્રચુર ધન છે, બધા નમ્રતાપૂર્વક તેના બને છે. પણ દરિદ્ર દશા પ્રાપ્ત થતાં સ્નેહી સાદર અને પ્રેમી મિત્ર પણ પરાફસુખ થઈ જાય છે.
પિતા, માતા, સહદર, મિત્ર એ બધા સમ્બન્ય કર્મસંસ્કારના વિરપુરણ પર રચાયેલા છે. અતએ તે અવાસ્તવિક છે. છતાં મન્દમતિ એ સઅન્યને આત્માને પારમાર્થિક સમ્બન્ધ સમજે છે.