________________
મામ્ ]
अन्तिम उद्गारः ।
२५९
જેનું અન્તઃકરણ ભવપ્રપોંચથી ખરેખર ઉદ્વિગ્ન થયુ છે તેણે કષાયના મારથી પેાતાની રક્ષા માટે જાગતા રહેવામાં પેાતાની શક્તિના પુરેપુરા ઉપયાગ કરવા જોઇએ.
જે મનના વિજેતા છે તે જગતના વિજેતા છે. તેના ચરણમાં અખિલ વિશ્વની લક્ષ્મી આળોટે છે. ઇન્દ્રિયેાના ગુલામ અનવું એના જેવી કોઇ દુ॰તિ નથી, એના જેવુ' કાઇ દુર્ભાગ્ય નથી.
૧૧
હિંસા, જૂઠ વગેરે પાપ છે એના કાઈ ઈન્કાર કરી શકે તેમ નથી. એ પાપ તરીકે આખા જગતમાં જાણીતાં છે. એનુ' આચરણ ન થાય અને ઇશ્ર્વરપ્રાર્થનામા પરાયણ થવાય તે જરૂર આત્મકલ્યાજીની સિદ્ધિ છે.
૧૨
જેએ ખરામ ચાલચલગતથી પાતાના પ્રાચનુ વિદ્યારણ કરે છે, તેઓ કેવલ પેાતાના શરીરને જ નથી હણુતા, પાતાના ભાગ્યને પણ હણે છે. તેવા અસ્થિર મનના માણસો પાતાના જીવનને ધાર અન્વકારમાં પટકે છે.