________________
प्रकरणम् ]
अन्तिम उद्गारः ।
२५७
અને સાચા વરાગ્ય વગર અપવર્ગ–માર્ગમાં પ્રવેશ કેમ થાય. ફલતઃ મનુષ્યત્વ એળે જાય. માટે ચિન્તનશીલ થઈએ.
દરેકના કાયાદિ ચા ભિન્નભિન્નકનુસાર ભિન્ન ભિન્ન પ્રકારના છે. અતએ બધા માણસે, બધા જીવો એક સ્વભાવના નથી, ન હોઈ શકે. દરેકમાં આયુષ્ય, જ્ઞાન અને શક્તિની વિચિત્રતા છે. અતએ બધા એક માને લાયક ન હાય.
સમગ્ર સામગ્રીની અનુકૂળતા બધા પ્રાણીઓને નથી, અને ન હોય, અતએ બધા જ સરખી રીતે ચાગમાગના અધિકારી ન હોય. ચોગપથ પર ચઢવામાં બધાની સરખી યોગ્યતા ન હોય.
તે પણ દરેકે પિતાની શક્તિ અનુસાર આત્માન્નતિસાધક કdવ્ય જરૂર બજાવવું જોઈએ. ધીમે ધીમે પણ માર્ગ પર ચાલવાથી ઈષ્ટ સ્થલે મહા પણ જરૂર પહોંચી શકાય. ચાલનારા બધાની કંઇ એક સરખી ચાલનથી હોતી. કોઇની ચાલ તીવ્ર હોય અને કોઈની મજ. ધીર ચાલનાર પણ જે માર્ગ પર ચાલ્યા કરશે તો મોડે પણ પિતાના સ્થાને જરૂર પહોંચશે.