________________
પ્રÇ ]
योगश्रेणी ।
२४७
"
તે પ્રાતિલ ’ જ્ઞાન ( ક્ષષકશ્રેણિ 'વી અનુભવદશા ) કેવલજ્ઞાનરૂપ સૂર્યના ઉદય થાય તે અગાઉના અરુણાદય' છે. આ ઉત્કૃષ્ટ ( સાચેામિક ) જ્ઞાનદશાને વ્યવહાર અન્ય ચાગાચાયોએ · તારક ', એવાં જુદા જુઠ્ઠા નામથી કર્યાં છે.
" ઋતમ્ભા ’
૧૦
'
આ સામર્થ્ય યોગ ’એ સન્યાસયોગ છે. અને તેના એ પ્રકાર છે. ધમ સન્યાસ અને ચૈાગસન્યાસ. તેમાં ધમસન્યાસ યાગ ક્ષપકશ્રેણીમાં હાય છે અને ચાળસન્યાસ યોગ શૈલેશી’ અવસ્થામાં (ચૌદમા ગુણસ્થાનમાં) હાય છે, સામર્થ્ય ચાગના આ બન્ને વિભાગેામાં સ’ન્યાસ' ના અથ ત્યાગ થાય છે. ધર્માના અર્થાત્ અનાત્મીય તમામ ધર્માના નિરાસ તે ધસન્યાસ અને ચાગના અર્થાત્ મન-વચન-કાયના વ્યાપારાના નિરાય તે યાગસન્યાસ.
૧૧
વીર આત્મા ધમ સન્યાસ પર આરાહેણુ કરી પોતાનુ’ અનન્ત વીર્ય ક્ારવે છે. તે માહ, આવરણા અને અન્તરાયાને સમૂલ હણી નાંખે છે અને તત્કાલ કેવલન્ત્યાતિમંચ પરમાત્મા અને છે.
૧૨
ચાગસન્યાસ મન-વચન-કાયના વ્યાપારાના સવ થા નિરાધક હાવાથી અયાગાત્મક છે અતએવ અન્તિમ ગુણસ્થાનનું નામ · અાગિ ’ રખાયું છે. છતાં મુક્તિ સાથે જોડી આપનાર આત્માના અન્તિમ પ્રયત્નરૂપ હાવાથી તે ચેાગાત્મક છે. એ ચરમ ચૈાગ છે. અન્તિમ [ સાકાર ] જિન્દગીના છેલ્લા ક્ષણના છેલ્લા ચૈાગ છે. અતએવ એ ભવસાગરના તટ છે.