________________
ગામ ]
માજ)
ध्यानसिद्धिः।
ગામયિકા
૧૧૫
આત્મરતિરૂપ શુદ્ધ તપને જ્ઞાનીઓ જ્ઞાનાગ કહે છે. એ સૃતિનું અવતર કારણ છે અને સર્વ ક્રિયાઓનું કેન્દભૂત સાધ્ય છે.
ઉરચ દશાએ પહોચેલાઓને ક્રિયાકાંડ અનાવશ્યક છે, જ્યારે વ્યવહારગામી નીચી ભૂમિકાવાળા પ્રાણીઓને માટે તે હિતાવહ, ગુણાવહ છે. એટલા માટે એ પરમ્પરાએ મોક્ષનું સાધન છે.
અભ્યાસીને આત્મશુદ્ધિ માટે શુદ્ધ ક્રિયામાર્ગની અખલિતપણે જરૂર છે, જ્યારે ચગારૂઢ સન્તની દશા જુદી છે. તેનું અન્નમુખ જીવન પ્રશમરતિનિમન હેચ છે.
સ્થિર થયેલું મન વળી પાછું રળે ચંચલ બની જાય છે. પણ જેનું લક્ષ્ય અચૂક છે, સાધ્યબિન્દુ જેની દષ્ટિસમીપ છે, આત્મસિદ્ધિ માટે જે સદા જાગરૂક છે તે વીર્યસમ્પન અભ્યાસી “પ્રત્યાહાર વડે પિતાના ચલિત થયેલ મન પર ફરી પિતાને કબજે લે છે,