________________
વિરામ ]
ध्यानसामग्री।
આ પ્રકારની ભાવનાઓથી જે સુમુક્ષુનું અન્તકરણ સુવાસિત થયું છે તે મમત્વરૂપ ડાકુ (લૂટારા)થી હુંટાતી પિતાની સમતારૂપ લક્ષમીને રક્ષવા સમર્થ થઈ શકે છે.
સમતાના આલખન પર ધ્યાન કરાય છે. સામ્યની સિદ્ધિ વગર ધ્યાનને માર્ગ વિડમ્બનારૂપ બને છે. જેમ જેમ ધ્યાનના ઉત્કર્ષ થાય છે તેમ તેમ આત્મા પરના આવરણે ભેદાય છે.
સમતા વગર ધ્યાન ન થાય અને ધ્યાન વગર સમતાની પુષ્ટિ ન થાય. આમ એ અને એકબીજાના સહકારથી પોતાનું સ્વૈર્ય-બળ વધારી શકે છે.
અતિદારુણ પાપરાશિના શિખર પર થયેલા પણ ધ્યાનના ચાગે પિતાનાં સર્વ કર્મો નષ્ટ કરી શકયા છે અને પરમાત્મદશાને વર્યા છે. નિઃસજેહ, ધ્યાન એ અધ્યાત્મની રીમા છે.