________________
બાપા ]
પાથના !
૬૫
સુનિવ્રત જેમણે અખત્યાર કર્યું છે તેમને શું પ્રોજન હોય કે તેઓ માયા–પ્રપંચ ખેલે સત્યવૃત્તિમાં તે દંભને અવકાશજ નથીત્યારે દુષિત પ્રવૃત્તિમાં દંભને લેવાતે આશ્રય પાપને ઔર વધારે પિપે છે.
અન દેવના ધર્મશાસ્ત્રમાં કઈ બાબતની સર્વથા અનુમતિ કે નિષેધ નથી. અતએ કયારે પણ માયાચરણ ચોગ્ય ન ગણાય. સન્ત આર્ય પઘ પર નિર્દભપણે વિચરે છે.
૬૭
ઠગારાએ બગલાભગત” બની આ જગતને ધુરી રહ્યા છે ' પરંતુ મહાધકારમાં અન્ય બનેલા તેઓ ખરી રીતે તે પોતાના આત્માને જ ઠગે છે.
ધર્મશાસ્ત્રો નિઃશલ્યપણે વ્રત પાલન કરવાનું ફરમાવે છે. એ જ રીતે ચગના માર્ગમાં પ્રવેશ થઈ શકે. એજ રીતે મેક્ષહેતુ ગતિને વિકાસ થઈ શકે.