________________
કામ ]
એક માજી ઠગાઈને વ્યવસાય અને બીજી બાજુ ભગવાનની આગળ લાંબા લાંબા સાદે સ્તવનપાઠ. આવા ધુતારાઓ પોતાના કપાળ પર “તિલક કરતાં શરમાતા નથી!
૨
જ્યાં ઠગાઈરૂપ “સનિપાત વર્તમાન હોય ત્યાં અનુષ્ઠાન (ક્રિયાકાંડ) રૂપ દૂધ વિકારરૂપ બની જાય છે, માયાને ઉખેડી મનેભૂમિને સાફ કરાય તે જ તેમાં વાવેલું બીજ અંકુરબ્યુખ થઇ શકે.
ભવસાગરને ઓળંગવા સારુ અધ્યાત્મરૂપ નાવ બહુ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. પરંતુ તેમાં જે દંભરૂપ હાનું પણ છિદ્ર હશે તે તેનાથી તે સાગરને પાર નહિ પમાય,
વનમાં આગ, મિત્રતામાં કલહ, શરીરમાં રોગ અને કમલ માટે હિમ જેમ ઉપદ્રવ છે, તેમ દંભ ધર્મરૂપ વિશ્રામધામ આશ્રમને ઉપદ્રવ સમાન છે.