________________
પ્રવિરામ ].
પાય-થિી
१७५
૪૧ નથી લાગી પ્રફુલ્લ નેત્રાથી પ્રસન્ન થઇ, કે નથી સરસ્વતીએ કંઈ વરદાન આપ્યું. તેમજ મહત્વપૂર્ણ કંઈ કામ બજાવ્યું નથી. છતાં મદોન્માદ!
૪૨ નથી હૈયે, નથી ગાંભીર્ય, નથી સહિષ્ણુતા અને નથી પરોપકારી જીવન. કઈ ગુણ કે કલામાં નથી ઉત્કૃષ્ટ સ્થાન. છતાં ગર્વ કેવી હસવા જેવી સ્થિતિ !
રૂપે ઈન્દ્ર જે મનુષ્ય પણ કાલાન્તરે રેગાથી જર્જરિત બને છે. અને રાજા રંક બને છે. પછી ગર્વ કરવામાં શું અર્થ રહ્યો છે?
સામાન્ય વર્ગના માણસે લક્ષાધિપતિ તરફ, લક્ષાધિપતિ કેટવર તરફ, કોટેશ્વર રાજા તરકે, રાજા ચક્રવતી તરફ, ચક્રવતી દેવ તરફ, દેવ ઈન્દ્ર તરફ, ઈન્દ્ર ચાગીન્દ્ર તરફ,